પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૧૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૯
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. ખટ. એવું સાંભળીને ભીમભણી, ગયા ગાજી શય; એઉ ગદાધર તે શાભતા, જાણે જ્યમ મેટા મળ્યું. એવે સમન્યને મૂર્છા વળી, ને ઉઠ્યો પુત્ર પારથ; શલ્યના પુત્ર સામે ધસ્યા, તેનું નામ મરથ. માતુલ પુત્ર મહા પરાક્રમી, આવ્યા કરી અહંકાર; તેણે અભિમન્યના હૃદમાંહે, ખાણુ માર્યા ખાર. આઠે આઠ ખણે વિધીયા, નકુળ સહદેવ સુભટ; ગજ ઉપરથી ધર્મ પાડ્યા, ખાણુ મા સાઠ કુંજર ચીરીયા, માર્યાં ચૌદસ તાખાર; નવ સહસ્ર સુભટ હણ્યા, ગાજ્યા શલ્યના કુમાર. ત્યારે ક્રાધે કરીને અભિમન્યે, ખાણ માર્યા વીશ; રથ વિદ્ગાણા રમ કીધા, છેલ્લું સારથિનું શીશ. ખડ્ગ કાઢીને ધસ્યા કુવર, ખેડું ધરી હાથ વાસી, ત્યારે અભિમન્યે હૈડા ઉતરીને, કહ્યું આવજે તપાસી. ખેડે ખેડાં આથડ્યાં ને, મેઉ સામ સામાં મળી; સાચવે બ્રા ખડ્ગના, ચળકતાં જાણે વીજળી, ખેડાંપ્રહારે અભિમન્યે, છેદીયા મે હાથ; મુગટ પાડી કેશ ઝાલી, ધુ રુમરથનુ માથ. વળણ છેલ્લું મસ્તક રુમરથનું, શલ્યની પાસે જઇ પડ્યુ રે; નાઠા કૌરવ દશે દિશા, પાંડવનુ દળ કાપે ચડ્યું રે. કડવું ૪૮ મું-રાગ સારંગ નાઠા કૌરવ દશા દિશાએ, દુર્યોધન અતિ ખીજે; કાકા સાથે કિરીટિ કુંવર, આવ્યા કાડૅ ત્રીજે, છે કા યેાધા આ સમે, શત્રુને આવતા હાંકે; બે ઘડી ખાટી ફરે, કાજપને અડકે નાકે. ત્યારે યાધ્યાના મહારાજા, બૃહદક્ષ* એવુ નામ; દશ સહસ્ર સુભટ સાથે, ચાલ્યા રાયને કરી પ્રણામ. મા ઇદ્રાક્ષસ ૧૭ ૧૮ ૧૨ ૨૦ ૨૧ ર ૧૯૯ ૨૩ ૨૪ ૨૫ ૨૬ 3