પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૨૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૪
પ્રેમાનંદ.

૨૦૪ પ્રેમાનંદ. કડવું પણ્ સું–રાગ મારું શુ કરતા અભિમન્ય હસ્તી, ચૈાહપાસ બીમાદિકની ભરતી; કૌરવ છે. પાંચમે ક્રાર્ટ, રહ્યા દાંત ડંસીને હાડે. શણુશણુતા શર બહુ વટે, અને લાાં ભડના ખૂટે,* ગણગણુતા ગાજે ૨ ગાળા, તડાતડ પડે ભૂપનાં ટોળાં, ભડભડ ભાગળના ભડાકા, ઝડીઝડ ખડગના ઝંડાકા; કૌરવે આવ્યો રે બંધ, વાધી રાઢ મડાયેા દૂધ.1 નાસૈ રથ પડે સારથિ, કાના મહું પામ્યા મહારથી; એમ ધણાના આવરકૂટા, સેના સર્વેના આયુષ ખૂટો. ઢાનાં પડ્યાં ટેપ કવચ, કાનાં મસ્તક છેદાયાં કચ્ચ; ક્રાને ભાલા વાગ્યા લચ્ચ, કાનાં નાક કપાયાં ચ. જ્યારે ભીમ તે જીદ્દે લાગ્યા, મદ્રપતી તે રણુથી લાગ્યા; અશ્વ મૈથા સાયકીએ સામા, ત્યારે નાડી અશ્વત્થામા પાંચાળે તામ્યાં ખાણુ, ત્યારે મેહ પમાડ્યા દ્રાણુ, ક્રેડ ખાંધી રાય વૈરાટે, ન્યૂ કીધા હ્રાદ્દશ વાટૅ. નકુળ સહદેવ ને પાચાળ, શોભે રણ માંહે લેાહીઆળ; પાંડવે વ્યૂહ જ્યારે લાપ્યા, દુર્યોધન ત્યારે કાપ્યા. પીતાંબરે કટીબંધ કીધી, વજ્જગદા કરમાં લીધી; સુભટ પદ્મા ગદાએ આડા, ઝુમતે તે કરે ખૂમાડા, વિષ્ણુ અંગ વધુ વિક્રાળ, પાંડવ ઉપર દેતે કાળ; સ્થૂથ દીધા ફગાવી, કાઢયા ગજદત હચહુચાવી. કેશવાળી મળ્યા તાખાર, નાંખ્યા ઉંધે મસ્તક અશ્વાર; નાઠા જીવ લ જે જેતા, એમ પરાજય કીધી છે સેના. ગજથી ધર્મ પડ્યા ઢળી, કાયા નિકુળની રગદોળી; સહદેવ પાડ્યો પદ પ્રહાર, દેખી અભિમન્યા ભરાયા ખારે. એક સાંગ હાથમાં લીધી, દુર્યોધન સામી તે સીધી; દેખી શક્તિ જાજ્વલ્યમાન, ના દુર્યોધન અજ્ઞાન. નાઠા કૌરવ સર્પના ભારા, કીધા ચાવા તારે તારા; એમ જ્ય પાંડવે કીધેા. પ્રાક્રમે કાંઠો પાંચમા લીધા. ૧૪ પા ‘પાલ ભડતણાં ત્યાં ફ્રુટે.’ ↑ પા૦ વાધી શઢ મંડાયેા કટું, વઢે શીર નેહાણા બંધ 3 ૪ પ 19 ' હ ૧૦ ૧૧ ૧૨ ૧૩