પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૨૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૫
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. કૌરવ ખતમે કાઠે ઠરિયા, ત્યાં પાંડવના ભડ પરવરિયા; દુર્યોધન તે કળકળતા, અભિમન્યને દેખીને ખળતા. સુભટ પ્રત્યે એમ આચરતા, ભાઈ ભત્રીને નથી મરતા; વળતા વાણી વદતા એવી, જયદ્રથ જે કૌરવના બનેવી. મારુ વચન સાંભળેા નિત્ય, જેમ આાપણી થાયે ય; આપણુ કપટ કઇએક કીજે, જો પાપ થકી નવ ખીજે. પાછી સૈન્યા સૌએ વાળા, પાંડવ સૈન્યને આવતું ખાળે; અભિમન્યને આવવા દઉં, તમે કરું તાણી લઉં. વોટી વળને ખટ મહારથી, અને રાખનારા કા નથી; સેન્યા સોંપેા મુજને સધળી, પાંડવ નહીં શકે એને મળી, સુણી કૌરવનાં હરખ્યાં મન, કહેતાં જયદ્રથને ધન્ય ધન્ય, હવે ખટરથી તે કાણુ કાણુ, શલ્ય કર્ણ અશ્વત્થામા દ્રોણ, દુર્ગંધન ને ભૂરિશ્રવા, ખટરથી એટલા રહ્યા. વળ ખટ્ટરથી એટલા મળ્યા, ને કૌરવે કીધુ કપટ રે; કહે સજય રાજા સાંભળા, પછી કેમ વઢે સુભટ રે. કડવું પર મું-રાગ પૂજ વેશપાયન વદે વળતું, સુણ જનમેજય ભૂપાળ રે, કેમ ખર૮થીએ કપટ કરીને, માર્યો અર્જુન કેરા બાળ રે. ઢાળ આળક જે સવ્યસાચી તા, સુભદ્રાને જાયા, ખમે કાઠે ખાપ કરીને, કૌરવ ઉપર ધાયા. ત્રિજે પ્રહર સમે પાંડવે, જીદ્ધ માડવું પુનરપે; અભિમન્યુ શેાલવા લાગ્યા, ચેદીશાએ વિટયો નૃપે, પાંડવ પાંચાળ ને સાત્યકી, વૈરાટ ને ૬૫૬; ગડગડી પેઠા છઠ્ઠું કાઠે, જેને બળના છે મદ. ત્રાહે ત્રાહે કહી દુર્યોધન એથૈ, હાથ બેઉએ બસિયા; પાંડવ ધાયા કૌરવ ઉપર, કહેતાં માંડુ શિયા કૃપ દ્રોણુ તે કર્ણ કૌરવ, શકુનિ અશ્વત્થામા; દુઃશાસન દુર્મુખને જયદ્રથ, તે સર્વે ચાલ્યા સામા. ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ર્ત ૨૧ ૩ ૪ ૨૦૧