પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૨૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૬
પ્રેમાનંદ.

૨૦૬ પ્રેમાનંદ. ખાલિક શલ્ય ને દુર્યોધન, ભાજ ને ભૂરિશ્રવા; શ્ને કાંઠે સુભ સર્વે, સેળભેળ ત્યાં હવા. થશું રથ તે અશ્વશું અશ્વ, વઢે હાથીએ હાથી; ખગ ખપુવાં તામર ફરસી, ત્રિશુળ સબળ વાવરે સાથી. ટાપ કવચ ને સેન્ચા અખતર, પાખર તે કપાતી, શ્યામ ધિરની નદી ભયાનક, ખલકેવહેંતિ જાતી. કુરનાં મસ્તક કાચબા સરખાં, મીન વીરનાં લોચન; ભડના ભૂજ ભુજંગ સરખા, મગર માથા વિનાના તંત સેવાળ વાળ વીર શીરના, છેલ રુધીરના છાંટા; પડે પાળા પ્રાક્રમી, અટવાયે આંતરડાના આંટા. માંસ પાળ બાંધી એ પાસે, એવી ભયાનક નદી, શુ કહુંજનમેજય રાજા, મુખે વાત નવ જાય વદી. કુરુક્ષેત્ર દીસે લેાહીયાળુ, જાણે કાલ્ગુન ફૂલ્યા પલાશ; સૉભદ્રેના યુદ્ધ આગળ, કરે કૌરવ નાસાનાસ. અમરગણુ અંત્રીક્ષ સ્થા, કરે પુષ્પઢેરી ધાર, પેડા અભિમન્ય ગૃહ વિષે, કચુ સૈન્ય તારાતાર. નાઠા કૌરવ ક્રાં મુકી, તે ગયા સાતમે વં; ચાર પાંડવ તે જયદ્રથને દેખી, રહ્યા મન એશંક.* સદાશિવની વાણી સળ, જયદ્રથને તાં થઈ; પછીઅભિમન્યની પુતૅ, કાઈ કાકી ન શક્યા જઈ. સરિતાની પેઠે ધાયા સૌભદ્રે, ખાજુ મૂકી એક મૂઠે; મનમાં એવા વિચાર છે જે, સર્વ આવે મારી પૂછૅ. એમ થતામાં આવિયું, પૃથ્વીનું નીચાણ; ખટરથી દીઠા કાળ સરખા, તે રહ્યા ચઢાવી ખાણુ. અભિમન્યે પુઅે રીતે જોયું તો,ન દીડા કાકાના નેડા; અરે કૌરવે કપટ કીધું છે, આગળ આવ્યા છે. દ્રોણુ ને સૂરિશ્રવા, શલ્ય કર્યું વળીયા વીટી; અંતરમાંહ અભિમન્યે વિચાર્યું, જીવવાની આશા ખુટી.

  • આથી-મનમાં અંદેશ લાવીને

૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૭ ૧૮ ૨૦