પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૨૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૯
અભિમન્યુ આખ્યાન.

૧૪ પા અભિમન્યુ આખ્યાન. જેવા ખાખર ફૂલ્યા ફાગણ માસે, એવી દીસે દેહી; નાના પ્રકારનાં ખાણુ વાચ્યાં, પડ્યાં સોંસરા વેહી. જેમ પારધીએ પેપર વીંધ્યા, તરડે વનમાંય; તેમ કુવર ત્યાં કષ્ટ પામ્યા, કાણુ આવે તેની સહાય. કૃષ્ણે અર્જુન ત્યાં સંભાર્યો, પિતા માતુલ કા ધાય; વાધેવિટયા જવ મૃગલા, શી જ્ગ્યાની આશાય. કાકા કહીને સાદ કીધા, કા ન સાંભળે મારા માલ; ભીમને કહ્યું પડે નહીં, માટે કૌરવ વગાડે ઢાલ, અભિમંને એમ વિચાર્યું જે, દેહલી વેળાના ન કાઈ સાથ; આણી વેળા ઉગારે તે, મુજને મારા હાથ. એવું વિચારી દોટ દીધી, હું ભણી કર્યું મુખ; ગદા પ્રહારે રાધેયને પાડીને, એંટી લીધું ધનુષ. કર્ણને ચાપેટકારવ કીધા, જ્યા ચૌદે લેક; દ્રોણેને કર્ણ કહે ભાઈ નાસા, એને ત્યાની આશા ફાટ પડ્યા ખાણ વિણ્યાં મહાવીર, મુખે કીધા હુંકાર; રખે ભાણેજ નવ મરે, કૃષ્ણે કીધા વિચાર. કપટ કરીને કૃષ્ણ આવ્યા, રૂપ ઉંદરનું ધરી; અભિમનના ધનુષની, પ્રત્યચા કરડી કટકા કરી. ત્રાહે ત્રાહે દેવતાએ કીધુ, એમ નવ ઘટે ગેપાળ;* ભાંગ્યું ધનુષ તે કૌરવે જાણ્યુ, વિટી લીધા બાળ. ઉપરાઉપરીધા પડ્યા ને, ખુદા કીધી કાય; તેવે દીલે ગદા હાથમાં લઈને, કૌરવ ઉપર ધાય. પથ્થો પૃથ્વી થયે એડૅ, મુખે પાડ્યો સા આવા કૌરવા છે કાઈ જોદ્દો, કરે બુદ્ધના વાદ. છ થીએ ગદા મારી, અકી મસ્તકમાંય; પાટુ પ્રહારે પૃથ્વી પાડ્યો, માની દુર્યોધનરાય. નાસતા પુરુષ ચર્ણે ઝાલી, ઝીયા ધરણી સાથ; બાવીસ સહસ્ત્ર પ્રાક્રમી, માર્યો અભિમંને એક હાથ ‘‘એમ નિંદાચા ગોપાળ’ U . ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ re ૧૯ ૨૦ ૨૦૯