પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૨૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૧
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન. (રાગ ચાલતા ) શાતા થઈ ચુતની કાયાએ, જ્યારે માં શ્રીભગવાન; એવે સ્વર્ગથી આવી અપ્સરા, લઈને દિવ્ય વિમાન. પ્રાણુ નીસર્યે અભિમંનના, દેહ તે દેવની ધરી; વૈમાને બેસી સ્વરગે ગયા, શ્રોતા જન માલા શ્રીહરી. વળણુ. શ્રીહરી મુખ કહેા રે શ્રોતા, એમ પશ્નો અભિમન રે; પછી પાંડવે શું કીધુ, કૃષ્ણે અરજીન આવે ભુવન રે. કડવું ૫૪ મું–રાગ મેવાડે અભિમન્યુ પડ્યો હા, પાંડવે સાંભળ્યુજી, સૈન્ય સધળુ હા, શેક કરી ધરણે ન્યુજી. કાકા ચારે હા, આવ્યા વાઇજી; પડ્યો દીઠા હૈ, અભિમન ભાઈજી. ચંદ્રવદન છે હા, અંત્રુજ નયણુજી; શયનજી. પ્રાણુ પાખી હા, કીધુ આક્રંદ કરતા હા, કાકા ચારજી; હાથે કરતા હા, હ્રદયા મહારજી. આ ખાળકડા હા, મા ન જાણ્યુ હા, રડે યુધિષ્ઠિર હા, ટા હું અર્જુનને હા, શે। છંશ જબાપજી. સુભદ્રા કુંતા હૈા, અને પાંચાળીજી; તેમની દેહડી હા, દીકરા તેં ખાળીજી. ક્રામળ જેવી હા, ક્રમળની પાંખડીજી; તે ક્રમવશે હા, ઉત્તરા રાંકડીજી, વે ભીમસેન હૈ।, વેળા પાર્થ ગયા છે હા, મુજને વળતી પાડી હા, ભીમે નાઠા કૌરવ હા, દીશા હા ખાડુવા રૂડાજી; કૌરવડા કુંડાજી. માપ: ઢાપીજી; સૌંપીજી, ચીસ; દીશા, ૩૫ ૩૦ ૧ ર 3 ૪ ૫ C ૧૧