પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૩૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૯
મદાલસા.

માલસા. પક્ષી ગુરુએ ઉપદેશ કરતાં, કહ્યું મરજીવા થાવું; ગાવિદ કેરું સ્વરૂપ નિત્યે, સમજી સારું કાવું. સતગુરુ કહે સાંભળ શુભજડ, હરિભક્તિથી મુક્તિ મળે; એવું જાણી ભજો ભાવે, આવાગમન ફેરા ટળે. શિષ્ય કહે સાંભળિયે સ્વામિ, કાણુ મૃત્યુ થઇ છવિયું; ભસ્મ થઈ યમલાકથી મુની, કહેાની કાણુ પાછુ રિયુ. ગુરુહે ઇતિહાસ છે. એક, તેવુ કહું વિસ્તારી; પૂર્વે મૃત્યુ થઈ છવી છે, મદાલસા એક નારી. ગાલ્લવ નામે ઋષીશ્વર મ્હાટી, તેણે આરંભ્યા છે યજ્ઞ; ગંગાતટ તપ કીધા બહુ, પધારાવ્યા મુનિસુન. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, શ્રીપાત સંન્યાસી; સપ્ત ઋષી દે સહુ આવ્યા, મુનિ સહસ્ર અઠયાસી. વેદિયાની વરુણુ કીધી, કલશ કિધા સ્થાપત્ર; હુતદ્રવ્ય હામે નિવેદી માંહ્ય, × છાયા ગગન. ધ્વજંતુ દાનવના કુંવર, માહા માયાવી પાપી; પાતાલકેતુ ને તાલુકેતુ, તેણે પ્રજા સર્વ સંતાપી. તે પામે પાતાળ વસિયા, નાગ સાદ ન જાણી; તે ધેર વેણુાધીશ ગયા, મડ઼ા હુર્ખ મનમાં આણી. રેપી પુષ્પની માળ કઠે, પૂજ્ય! પછે મુનિરાય; દંત કહે ભલે સ્વામિ આવ્યા, પણ કાણે કિધી પૂજાય. નારદ કહે તમા ટળ્યા આજે, છે ગાલ્લવને ઘેર જાગ; દેવે માંહામાંદ્ય વઢિને, કાયો તમારા ભાગ. શક્તિ હાયતા જઈ ઝૂવા, પડા જ્ઞાનમાં ટી; સામગ્રી અનત જે છે ત્યાં, તે લઈ આવા છૂટી. વીણ. . લૂટી લે કહિ વળ્યા નારદ, અસુર સામગ્રી કરે રે; લટ પ્રેમાનદ એમ કહે, પછે શું પુણ્ય પરહરે રે. કડવું ૪ થું-રાગ કહાલેરા, 19 ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૯ દાનવ બૅહુએ માયા કીધી, યજ્ઞ કરવા ભંગ રે; પૃથ્વી ભેદી બહાર નિસર્યાં, પ્રગટયું, પ્રેઢું અંગ રૂ. દાન. ટેક. ૧