પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૫૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૪
પ્રેમાનંદ.

૨૩૪ પ્રેમાનંદ. જ્યારે સ્વજન કરું નામ લીધુ, સાંભર્યો ત્યારે ભાઈ હુમા ચઢીને આવિયા, જલથકી આંખ ભરાઈ. જ્ઞાન વિચારે તેઢુનું, દુઃખ લાગ્યું અતિ ક્રૂર; ઋતુધ્વજ મારે મારવા, વાળવું ભાઈનું વેર. ગાલવના જઈ યજ્ઞ ભાંગું, ઋતુધ્વજને નાખું મારી; દાઝ ભાંગે મનતણી, પછે પરણુ નૌતમ નારી એક કુંડળધર દાનવની દીકરી, જેનુ કુડલા છૅ નામ; ધ્યાન ધરિયું તેઢુનું, તવ આવી તેણે ઠામ. કર જોડીને વીનવે, કન્યા કહે મહારાજ, આ વેળા મુને પ્રેમ સંભારી, શું છે સ્વામિ કાજ અસુર કહે તુ મદાલસાને, સાચવ રહીને પાસ; એટલે હુ ઋતુધ્વજના, કરતા આવું નાશ. લાઈ પડ્યો ભામી ઉપર, નથી દિધુ તેને દેહેન; કહેા કેમ પરણું પ્રેમદા, તું સાંભળ મહુારી બેહેન. મદાલસા કહે સુખે જા, વેગે પધારા સ્વામિન; હું તમથી નથી વેગળી, ટુવે થઇ છું તમ આધિન, વીણ આધિન થઈ છું તમતણે, તવ પાપી ત્યાંથી પરવરે રે; વિપ્ર પ્રેમાનંદ એમ ભણે, પછે યજ્ઞ સુધી કઇ પેર કરે રે. કડવું ૧૪ મું-ગગ ધવલ ધન્યાશ્રીની દેશી. નારદજી મુખ એમ આચરે, સુણા યુધિષ્ઠર રાયજી; રાજા ઋતુધ્વજ ત્યાં ઉભા છે, યજ્ઞ કઈ પેર થાયજી. ધનુષ ટંકારવ કુવર કરે છે, નિગમના નિજ ઘેાષથી; લગે બ્રાહ્મણ ભાઇ પડયા જોઈ, પાપીને ચઢિયા કાપજી, ભાજન કરવા વિષે આવ્યા, ગંગાત્રટેથી અંધળીજી; હતું તેમનું તેમ દેખીને, દૈતને લાગી હૈાળીજી. ઋતુધ્વજે તાલુકેતુને માર્યો, વિષ્ટ કરતા વખાણુ; કુંવર કહે ખીજાને હજુવા, ચઢાવી રહ્યો છું ખાણુજી. વચન સુણીને દાનવ ખેલ્યા, મુખે કરી ઢાકારજી; યજ્ઞ વિષૅ આવિને પડિયા, આરિયું અધકારજી. ૧૭ ૧૮ ગ્a ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨ ૩ ૪