પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૫૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૫
મદાલસા.

T મન્નાલા ઉષા બ્રાહ્મણુ ભાજન કરતા, ભર્યાં મુકી ભેજનજી; ઋતુધ્વજ વારીને રાખે, ખેઠા રહેા મુનિજનજી. વિદ્યુતાસ્ત્ર જ ખાણુને મુકી, માયા* સધળી કાપીજી; અંધારે અજવાળુ કીધુ, ને નિરાળા કીધા પાપીજી, એક શાક જાતનું વૃક્ષ જ મ્હાટુ, તે દૈત લાવ્યેા ઉપાડીજી; ઋતુધ્વજ ઉપર તે નાખ્યું, માથા ઉપર ભમાડીંછ. રાજકુંવરે તવ ખાણુ જ મળ્યું, વૃક્ષ કીધુ તિલ માત્રજી; પછે સત શર તાણીને મુકાં, વિષ્ણુ દૈતનું ગાત્રજી. ટોપ પડ્યો તે અખ્તર ફાટયું, પડ્યાં સરવ આયુધજી; નાં। દાનવ રણુ મૂકીને, ન સહેવાયું યુ. શર ચઢાવ્યું ધનુષ ઉપર ને, મારવા એકી સૂઅેજી, પગલું તે પાપીનું દેખી, અશ્વ હાંકયા પુંકેજી. પાખરીયે। જે પવન વેગી, દેવતણા આપેલેજી; પાતાલકેતુનિ પૂંઠે ધાયા, જાણે પાણીના રેલાજી. માયાવિ મરડાતા ચાલે, જ્યાં હાય અવેર પથજી; જમાં અસુર ત્યાં અન્ન ડેિ છે, આથડે નહિ અંધજી. થરથર ધ્રુજે કાંઇ નવ સુઝે, મુખે સ્વાસ ન માયજી; જીવે વળીને પડે ઢળીને, ઉઝરડ ઉભા થાયજી. માર્યાં હવે એમ વિમાસે, દેખી ખાણુ ને કાયા કાંપેજી, થાકેા શરીરે સ્થૂલ થયા રે, રખે ઘેાડા મુજને ચાંપેજી, પછે માયા ઢીધી દાનવે, ધર્યું સૂકર સ્વરૂપજી, અશ્વ પળિયા તાય પૂછૅ, નિર્ખે આવ્યા ભૂપજી. ઋતુધ્વજ હાકારા કરતા, થાય અન્ન ઉપરથી ખેડાજી; એવે પૃથ્વી ભેદી પાટુ મહારે, પાપી પાતાળે પેઢાજી. આગળ જળ અગાધ આવ્યું, માંà દૈત્ય પરવરિયાળ; તવ ઝંપાપાત કર્યું ઘેાડાએ, રાયને લઇને તરીયાજી, પાણી પૂઠળ ગુફા ગઢવર, અનત નદી ને નાળાંજી; તેમાં ઋતુધ્વજ ધાતા હીંડે, જયાં મનુષ ન હીરે પાળાજી. “કાળપ

19 ' ૯. ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૨ ૧૯ ૨૩૫