પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૬૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૪
પ્રેમાનંદ.

૨૪૪ પ્રેમાનંદ. કડવું ૨૧ મું-રાગ ગાડીની દેશી સદગુરુ વાણી આચરે, સાંભળેા શુભજડ મુન્ય; સુખ પામી ઘણું પ્રેમદા, સસરાતણે જીવંન. પ્રીત વાધી મંત્રનવી, શ્યામાને સ્વામિ સાથ; માલસાના હાથના મણિ, બાંધ્યા પતિને હાથ. સતી અણીપેર આચરે, સાંભળેા મારા સ્વામ; મણુિ દેખિશ તમથી વેગળા, હું મરીશ આણે ઠામ, ક્રાને ધિરશે નવ નાથજી, આપણે માથે દુશ્મન; પાતાલકેતુ રે શેાધતા, તજી ઉદ્દા ને મુન્ન. જુઠી વાત ઉડાડશે તે, જ્યાં તમેા જો ગામ; માંશુનેશ એકલા તે, મરીશ આણે ઠામ. તે વેળાથી ખાંધિયેા, જે મણિ ઝગમધાટ; મૃગયા રમવા નિસર્યો, તે રાય વનની વાટ. એક સરેાવર આવિયુ, ત્યાં ઉતર્યો રાજકુમાર; શીતલ જળ પીવા સાંચો, દક્ષ ખાંધી તાખાર. પાસ ભરી પાણીતણી, જલમાહી ધરીને પાગ; તેજ શુિનું મહું પડયું, દેખી નિકળ્યા . નાગ. ઋતુધ્વજ પાછા આસરી, ને ધનુષ લીધું તાણી; મારવા માંડે જેટલે, તવ સર્પ માલ્યા વાણી. મા આવ્યા છઉં હર્ષમાં, તારા મણિ દિઠા ઝાત્કાર; મનુષ્યમાં અધિક છે, માટે ફ્રિજે મિત્રાચાર. અન્યાઅન્ય આવી મળ્યા, ને અધરા ખાધા સમ; રૂપે ત્રણુ જણ શાલતા, બ્રહ્મા વિષ્ણુ દ્ર જ્યમ, ઋતુજે માંડી કવો જે, અથ પ્રતિ સમાચાર; તમેા કાના છે દીકરા, તવ ખેલ્યા નાગકુમાર. ન્યાત અમારી નાગની છે, પાતાળ મારું ગામ; અર્જક નાગના દીકરા અમે, ચંદ્ર ચૂડામણિ નામ. અમે મોટા પુરુષ રહિયે નમ્યા, થયા આપણે મિત્રાચાર; ઋતુધ્વજ રાજા આવજો, તમે નિત્ય બાણે ઠાર. મા શુભાચારી.” ↑ પા૦ શ્રૃવતર” ર પ ૐ 19 ' ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪