પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૬૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૬
પ્રેમાનંદ.

૨૪૬ પ્રેમાનંદ. પવનવેગી । દેવના વાજી, તે ઉપર બેઠાં નર નારીજી; એવી વાત સુણી પાપી પડીયેા, વ્રેહુ ખાણે નાંખ્યા મારીજી, ધર્ણ ધ્રુજે કાઇ ન જે, ખેાળાખેાળ અતિ માંડીજી; વણુ વાંકે મુને મદાલસા રે, ગઈ ત્યાંકિ છાંડીજી અન્ન જલ હું ત્યારે જ લઉ જો, મદાલસા મળે રાણીજી; લઈ જનારા જે નિરખાય તે, લાવું તેના અંત આણી”. રખે ઋતુધ્વજ હાથ ચઢી હેાય, તેા તેને ન જિતાયજી; એવુ વિચારીને પૃથ્વી પર, ધરી ગીની કાયજી. ગુફા ગલ્વર નેનદી નાળા, જોઇ ઉત્તર ભણી પળિયેજી; એવે સમાચાર કહેવા આવ્યા, વાટે નારદને મળિયા, કર જોડીને દાનવ આત્થા, કહેા ઋષિ કરુણુાળજી; મારી મદાલસા ખાવાઈ, તેની કહેા કાંઈ ભાળજી. નારદ કહે તું છે મુને વાહાલા, કહુ તુને એ પે; ગાધર્વની કન્યા દેશ વર્જિત, તે શત્રુજિતને ઘેરજી. એમ કહીને નારદ વળિયા, થયા અંતર્ધ્યાનજી: દાનવ આવ્યા અાધ્યામાંહે, જ્યાં ઋતુધ્વજનું નિધાનજી, ભિક્ષુકરૂપે ભિક્ષા માગે, પૂછે સધળી વાત; મંદિર આવ્યા મદાલસાને, થઇ રક વિપ્રની જાતજી. છજે ખીલી ખેડી દીઠી, ખરખરા મનમાં પેટ્રોજ, અસુર જઈ ઝરૂખાની સામેા, ધુણી ધાલી મેરેંછ. ઉદ્દક અન્ન લગ્ન હુ ત્યારે, અબળા દે દરશનજી; ભજન કરે તે ભામિનિ કરું, હરણુ કરવા નિજ મન્નજી. પણુ હરિવદની હાથ ન આવે, સત્ય પેાતાનું પાલેજી; અસુર વિચારે ખળ કરુ તા, સતી શાપ દઈ બળેજી, હું ન ભાગવું રાજા ન ભાગવે, મદાલસા પામે મણુંજી; ત્યારે દાહજ હુલાયે મનની, રે મુજ અંત:કહ્યું. એક દિવસ મળિયે ઋતુધ્વજને, પાપી મેલ્યા વાણીજી; કહેા કુંવર આ મણુિ મોંધે છે, કેમ એ બાંધવા તા ધટે નહિ તમને, દિસે નારીના શૃંગારજી; એવાણુ બાંધ્યું મદાલસાએ, મર્હુત કરાની વિચારજી. ધ્યે હાથે તાણીજી. g 2 e ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧