પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૬૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૨
પ્રેમાનંદ.

- પ્રેમાનંદ. વીણ અરે નૈણે અશ્રુ લાં, ધ્યાન નારીનું તે ધરે રે; છે માત પિતા ત્યાં આવી મળ્યાં, ને કાલાવાલા ઢઈ પર કરે રે ૨૧ કડવું ૨૬ મું-નાગ દાલ ગાડી. માતપિતા એમ આચરે, હા વાહલા રે; તમે મૂકા મનના શાક, કુંવર કાલા રે. પાછું કાઈ કર્યું નથી, હા વાહલા રે; જે ગયું હાય સૂર લાક, કુવર કાલા ૨. કાલે ન્યાને આણુÄ, હૈ। વાહલા રે; એ થકી રતત્ર, કુંવર કાલા રે. તે માટે મંદિર આવિયે, હા વાહલા રે; રખે લેપે અમારાં વચન, કુવર કાલા રે. વન વસવું છે દાહલું, હા વાઢુલા રે; ત્યાં તે વિઘ્ના મેટાં થાય, કુંવર કાલા રે. આ ખેતી લાકામાં થશે, હા વાહલા રે; રૂપ ને માટે વસવું વા, કુંવર કાલા રે. એવું આપણા કુળમાં થયું નથી, હા વાહલા રે, તે માટે મુા પરિતાપ, કુંવર કાલા રે. માગાં પરણ્યાનાં આવશે, હા વાહલા રે, કંઈ કરશું માટા, ખર્ચ, કુંવર કાલા રે. ઘેર ઉષ્ણેાદક ઉકાળતાં, હા વાહલા રે; તેલ ચાળે નિત્ય શરીર, કુંવર કાલા રે. હ્યાંપાતાની મેળે અંગ ધુઆ, હા વાહલા રે; ૐ ટાઢું નહાવણું નીર, કુંવર કાલા રૂ. ત્યાં ચુવા ચંદન તે અગેજા, હા વાહલા રે; કસ્તુરી નિત્ય ચાળાય, કુંવર કાલા રે. જેથિ અંગે અનુપમ વાસના, હા વાહલા રે; હ્યાં ભસ્મ ચાળવી કાય, કુંવર કાલા રે. ત્યાં મેડી અટારીએ બેસવું, હા વાહલા રે; પેાવા પલંગ તળાઈ, કુંવર કાલા રે. ૩ ૪ } ૭ ૧૦ ૧૧ ૧૨