પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૭૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૬
પ્રેમાનંદ.

પ્રેમાનંદ. ખાટી વાત જાત તે ન મળે, મદાલસાની કાયજી; હરિ હર બ્રહ્મા મળિને ધર્ડ તૈયે, એવી નીપજ ન થાય”, તમા મંદિર પધારા તમાર, ભાગવા નાનાવિધ ભાગજી; મદાલસા આવી કહે પધારેા, મારા ત્યારે ઉતરશે જોગળ, એવું ઠહીને આસન વાળ્યું, ભસ્મ ગાંસડી ખેાલેજી; ઉમદાલસા ઘેર જઇએ, એવાં ઘેલાં ધેલાં ખાલૅજી. નાગપુત્ર ઉપાયા કીધા, પણ કહ્યું ન ધરે કાનજી; પછે મદાલસાની સાધને અર્થે, મિ જોયાં ત્રણ ભુવન્નજી. યમસભા ને બ્રહ્મસભા રે, વળિ તૈયું વૈકુંઠજી; શિવલાક ફરી પૂરી જોયા, આણ્યા પૃથ્વીને અતજી. ચપળ રૂપે જોઇને આવે, વળ ઋતુધ્વજ પાસે રેજી; નિશાયે જાયે મંદિરે, પણ તાતને વાત ન કેહુજી. અન્ન ઉર્દૂક મિત્રાને ન રુચે, આખા દિવસ ઉદાસજી; શરીર કષ્ટિત થઈ બંન્યાએ, ગાળ્યા એમ ખટમાસજી, એક દિવસ પિતાએ પૂછ્યું, દુબળાં દિસે તમ તાજી; શાક સાગરમાં બૂક્યા છે, નથી સેહવાતું ભુવાજી. વાયેક સાંભળી તાતતાં, પછી ખેાલ્યા ભરિને ચક્ષ; મૈત્રી કરશે આજ પુંઠે, તેને માથે છે દુઃખનાં વૃક્ષજી. પૂર્વથા સાંભળીએ પિતાજી, યે ધ્યાના તેની સાથે મૈત્રિ અમારે, પ્રાણુÑ અતિ વહાલજી, તેની મદાલસા જે નારી, અમે ભાભી કહી મેાલાવીજી; પ્રેમદા તે મૃત્યુ પામી, વાત થઈ ગઈ ભાવી. વનિતા વિયેગથી વૈરાગ્ય ઉપન્યા, ભેખ સંન્યસ્તના લીધાજી; પરિ એ કન્યાને નવ પરણ્યા, ઉપાય એક ન સિધ્યા. મદાલસા આવે તે ઠે, બીજો નહી ઉપાયજી; તે જોગી તે અમા પણ જોગી, દુબળી તે થકી કાયજી. તાત કહું તન આજે કહેા છે, એટલું એકજ કામજી; મદાલસા આણીને આપું, ખર્ચે પડે નવ દામજી. ચાલી જઇએ ઈશ્વર પાસે, સવિએ ત્રિપુરારજી; ભક્તિ કીજે શંભૂ કરી, તે આપશે એ નાજી. ભૂપાળજી; ૪ ૬ g ( ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫