પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૭૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૮
પ્રેમાનંદ.

૨૫૮ પ્રેમાનદ મધ્યેના પિણ્ડ ભાંગી જોજો, ત્રણ ગુના તે ખગધારિ; તેની મધ્યમાં ફેણુ (ાથેથી, જડશે મદાલસા જે નારિ. શિવ. ૧૩ વળણું. નિકળશે મદાલસા નારી, એવુ કહિને હર વત્યા રે; વર જવુ પામ્યા પાગ ત્રણ તે, જમુનાને મારગ પળ્યા રે. કડવું ૩૧ મું-રાગ ગાડીની ચાપાઈ, પન્નગ ત્રણ જણ હર્ષિત થયા, ગગાને ઉપકંઠે ગયા, પિતાએ તવ વળાવ્યા તન્ન, જા જ્યા ઋતુધ્વજ રાજા. કહેતા ન વર પામ્યાની પેર, પણ તેડી લાવો તેને ઘેર; હું આવું છુ શ્રાદ્ધજ કરી, જોઉં જડે છે એ સુંદરી. તમને લાગરો આવતાં વાર, તે તે ત્યા મરશે નિરધાર; એવુ કહિ વાળાવ્યા માળ, નાગ શ્રાદ્ધને મેઠા તત્કાળ દભેંશાખા પૃથ્વી પ્રચણ્ડ, જવ તલ પિટ્ટના મુકયાપિણ્ડ; મધ્યના પિણ્ડ વિદારણુ કર્યો, ત્રણ ફેણના મણિધર નિસર્યોં. તેનિ મધ્ય ફૈણુ વિદારણ કરી, તેમાંથી નીકળી સુંદરી; વિશ્વાવસુતણી તે દીકરી, પુરી થકી અવતરી. મુખેજપતી પતિનું નામ, કહે કયાં આવી છઉં આ ડામ; અશ્વતરે તે દીઠી કુમાર, અથ પતિ કહ્યો સમાચાર. ત્યારે પાયે પડી મદાલસા, તમેાપિતા સત્ય દિલે મુજ વસ્યા; મુને દાખવે। વનના પંથ, કયાં ખેઠે છે જોગી થઈ ગ્રંથ. નાગ કહે તું આવ પાતાળ, મળશે સ્વામી સંશય ટાળ; પછે આણી લાવ્યેક નાગ તે ઘેર, પરાણાચાર કર્યો બહુ પર. એકાન્ત હતી એક એરડી, ત્યાં રાખી મદાલસા ગેારડી; સકળ વસ્તુ તે માંહે ભરી, દાર ભીડી રાખી સુદરી. એ કથા એટલેથી રહી, પેલા કુંવર મિત્ર મળિયા સહી; આવતા દીઠા બંન્યા વીર, ઋતુધ્વજે નણૅ ભરીયાં નીર. ભલે ભાષએ કીધા વેહેવાર, માણુ માણુ મુકયા મિત્રાચાર; મદાલસાએ મુને પરહર્યો, તે તમા પ્રેમ શા માટે ધરે. દૈવે કીધા મુને દુખા, મન મુકી તમેા શાને મળે!; આટલે દહાડે શાને આવિયા, શકે મદાલસાને લાવિયા. ૧૪ ર ૩ ૪ ' ૧૦ ૧૧ ૧૨