પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૭૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૯
મદાલસા.

માલસા. સર્પ કહે રે મહિપતિ સુણા, અરજક* પિતાજી છે આમ તણું; તેને સમાચાર અમથી થયા, નૃ નાગ ધણા દુ:ખી થયે.. તેના માકલ્યા આવ્યા આમ, કહ્યું પરાણા તેડી લાવેા ધામ; તે આવે તેા જમુ હું અન્ન, માટે ચાલે બાન્ધવ જા. ઋતુધ્વજ કહે સાથ્યા જોગ, તે હવે શા પરેાણાના ભાગ; મદાલસા જ પીરસે અન્ન, ત્યારે આ મુખ કરે ભાજન્ન. તે ભૂખી નેહું કેમ જમ્મુ, આમ ને આમ ક્ષુધા દુઃખ ખમું; મિત્ર કહે રૂડું થાય દૈવ વાત, મદાલસા આપે અમ તાત. એવા ખેલ તે બાન્ધવે કહ્યો, ઋતુધ્વજ ઉડિ મેડા થયા; નારીને નામે થયા વિઠ્ઠુળ, ચાલા જઈએ થઈ ઉતાવળ. પાતાળ વિષે ત્રણ જણ પરવર્યાં, અગાધ જળમાંહે ઉતર્યો; નાગની વિદ્યા શીખવી, તેથી તે રાયને જલગતી હવી. અર્જકની પાસે આવ્યા આપ, શનૂ તણે જેપર છે પ્રતાપ; વિવિધ પેર કર્યો પરાણાચાર, પણ ન કહ્યો પેલા સમાચાર. સ્વાગતા કીધી સર્પ સર્વે મળી, રાજકુંવરને જોયે તેણે ભળી; પણ તે નહી લેતે। કા સ્વાદ, ન કા સાથે કરતા સંવાદ. વળણ. વાદ ન કરે અવરા સાથે, મુખે મદાલસા નામ ; વિદાય થાયે ઋતુધ્વજ ત્યાંથી, કાકાને કરી પ્રણામ રે. કડવું ૩૨ મું–ામમી દેશો. કર જોડી કુંવર વદે, મુને વિદ્યાયજ કાજે; અમે જોગિને ભાગ ઘટે નહીં, તે માટે આજ્ઞા દીજે, અર્જક વળતું મેલિયા, મનગમતી વસ્તુ માગો; લજ્જા મનથી પરહરી, જ્ઞાન માંચથી(º) જાગે.. ઋતુધ્વજ વળતું માલિયા, તમેા સાંભળાની રાય; મારે જે કાંઈ માગ્યું, તે ઈંદ્રથી ન અપાય. રાજસુખ સહુ પરર્યું, ને થયા વિયેગે વેરાગી; બેંગીને શું માગવું રે, મેં લક્ષ્મી પરિત્યાગો, મા “અશ્વતર ” ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૧ ૨૫૯