પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૭૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૦
પ્રેમાનંદ.

૨૬૦ પ્રેમાનંદ. નાગ કહે એમ ના કીજે, મુજ ઘેરથી પાછા જા; ઘટિત હાય તે માયેિ, રાય જેથકી સુખી થાઓ. ત્યારે મન માન્યુ ભૂપતિનું, માગું છું હવે પ્રાણી; ખચીત વાત એ આપશે, મદાલસા મુજ રાણી. ખેાલ ખેાલી ગળે પાછે, ખરે તેણે અશ્રુધાર; સુવર્ણની સાંકળ જેવી, નાખવી પૂર વાર. તે માગ કહેતાં રહે નહી, માલ્યેા તે તેા વળતા; કાણે જોયું કાણે સાંભળ્યું, પછે મેલ્યેા તેગળગળતા. અણુટતું માગું છઉં, ને કહેા છે સહુ કાઈ; જીવતી કરી આપે. મુને રૈ, મદાલસા જે માઇ. નાગ કહે શું ભાગિયુ, એક મદાલસા નાર; નવ નવી કન્યા કામળી, આણી આપું હજાર. આ પેલી એરડી વિષે, જઇ ભણા નૌત્તમ નેક; પ્રેમ હશે તેા ખેાલશે, માલસા વાયેક. સુણી રાય આવ્યે ડગમગતા, આરડા લગી ચાલી, હા મારી હૈ। પ્રેમદા, બેઠે! કમાડ તે ઝાલી. અન્ય અન્ય નૌતમ વિલાસે, વાણી થકી અતિ લાડા; અન્યાઅન્ય પ્રીત બહાર પડતાં, ફાટવા એહુ કમાડે. આરતી ઉપડી ગઈ ને, ભરાયાં લેાચન; સામસામાં વધ્યાં બંન્યા, થયાં મન્ન પ્રસન્ન. વળમ્યા તે વટે નહીં, સ્નેહની અતિ કહાણી; નાગ સર્વે હખિયા, પ્રીતિ સ્નેહ પરસ્પર જાણી. વળ. થાટે વળ્યા તે વાદ સહુ, ને મળ્યાં નર ને નાર રે; સુખ પામ્યા સંસારનું, હવે જાય યાધ્યા કુમાર રે. કડવું ૩૩ સું–રાગ શ્રીની દેશી લટકની મદાલસા ને મહિપતિ, મળે પ્રેમ નદીને પૂર રે; નેત્ર તુરી અસ્વાર થઇને, મળ્યાં અન્ય શૂર રે. બ્યામ મારગ વિજળિ ચમકે, ત્યમ કંથ લીધી કામિની; સંતાખ્યા સ્વામિ પેતિકા, પછે થ્થાલી ભામિની. C ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧