પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૭૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૧
મદાલસા.

માટ માલસા. મંદિર પધારા મહિપતી, સર્વને દેવા સુખ રે; તાપ ટળે તેનાં તત્રનેા, નૈતાં તમારું મુખ રે. વચન સુણી સુંદરી કેરુ, ગયેા નાગ સભાની માંય રે; સુખકળા મન હર્ષ અધિકા, મન મેહુથી મલકાય રે. જેની કમળ સરખી હથેલી, નેત્ર એ અખૂજ રે; હીંડતા મદ માતગ જેવા, ધૃઢ સરખા ભૂજ રે. સર્વ જનાએ માન દીધુ, પિયુ દિવ્યાસન્ન રે; પાંચ દિવસ પરાણા રાખિયા, સતિ સાથે રાજા રે. મુ જોયુ જોશિયે, શુભ તિથિ શુભ વાર રે; ગાંધવુિં સાથે ચાલિયા, બંન્યા તે નર ને નાર રે. સહસ્ર સર્પ સાથે થયા, સ” શુભ શૃંગાર ૨; વાજિંત્ર નાનાવિધનાં, થૈ રહ્યો યયકાર રે. વિદાય માગીને વળ્યા, આવ્યા અવેલ્યા ગામ રે; નર નાર બંન્યા શાલતા, રવિ તેજે રતિ ને કામ રે. વસ્ત્ર વાહન નાગના, તેણે શૈભિત ક્રાંતિ રે; શકે લક્ષ્મી સાથે આવ્યા, હરિહરની પડે ભ્રાંતિ રે. રણુતૂર નફેરી ઘેરી વાગે, શાભિત છત્ર નિસાન રે, શત્રુજિતની સભામાં જઈ, સેવકે કીધુ જાણું રે. નગર સધી ઉલટયુ રે, ઉલટ અગ ન માય રે; આસ્વપન સરખુ સાંભળીને, દેાષા શત્રુજિત રાય રે. દડાડે હસ્તિ અલબેલડા, સામેલાં અસ્વાર રે; છાંટણાં છાંઢથાં ચાક ચૐટે, પટકુળ ખાંધ્યાં દ્વાર ર માત પિતા આવી મળ્યાં, કંઈ ઢળ્યા તનનાં દુઃખ રે; માતા મૈાતિએ વધાવી, મુખ એઈ પામી સુખ રે. નહેાતું સાંભળ્યું તે દિઠું, જે જીવ પામીમાઈ રે; ગાજતે મંદિર આવિયાં, પ્રજા મેડી જોઈ રે.* નાગનંદન આવિ મળિયા, જિતને લાગ્યા પાય રે; માસિકળ તમને થયા તે, શિવતણી કૃપાય રે. “ સર્વ પ્રશ્ન સુખણી હાઇ રે.” $ ' ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૨૬૧