પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૯૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૪
પ્રેમાનંદ.

૨૪ પ્રેમાનંદ. ૧૦ તિઃ તિષ્ઠ કહે દ્વારપાળ રે, હસી ધ્યેાલ્યા દીનઘ્યાલ રે; હુ પાંચ વર્ષનું ખાળ ,હુથી શું ખીહીશે ભૂપાલ રે. લિરાયે લીધી છે દીક્ષા રે, અમા માગવા આવ્યા છુ ભીક્ષા રે; પ્રતિહાર કહેશિર નામી રે, ક્ષણુ એક એસા અહીં સ્વામિ રે. વામનજી મેઠા દ્વારે રે, કહ્યું બલિને જઈ પ્રતિહાર રે; સેવક ધ્યેાલ્યા જઈ શિર નાનીરે, એક ફ્રીજ આવ્યા કાઈ સ્વામિ રે. ૧૧ છે પાંચ વર્ષનુ બાળ રે, તેની વાણી પ્રેમ રસાળ રે; તવ માલ્યા શુક્રાચાર્ય રે, નથી બ્રાહ્મણુનુ અહી કાર્ય રે. પ્રતિહાર તે પાછા પુરી રે, વામનજી પ્રત્યે આચરીયા રે; પૂર્ણાહુતિ પૂરણ થાયે રે, પછે જાજો મંડપ માંયે રે. શુક્રે કીધા માર્ગના રાધ રે, ચઢયો વામનજીને ક્રોધ રે; મૃગચર્મ ત્યાં પાથરિયુ રે, તે ઉપર આસન દૃઢ કરિયું રે. પ્રભુ મેઠા મલિની પાળે રે, મળ્યા લાક એવાને ટાળે રે; નાના પગની પલાંઠી વાળી રે, રક્ત લોચન કીકી કાળી રે, સૂયું દંડ કમંડળ પાસે રે, માંડ્યું ધ્યાન શ્રી અવિનાશે રે; એક કર મેલ્યા વામકાને રે, સ્વર લીધા રે શ્રી ભગવાને રે. આર્યા વેદ ને સરસ્વતી માત રે, પાસે ઉભાં જોડીને હાથ; અમર અત્રિક્ષ જોવાને આવે રે, દેવાંગના પુષ્પ વધાવે રે. સ્વર ઘેાષ વામનજીનાચઢીએ રે, જાણે પ્રલયના ધન ગડગડી રે, વેદ ધૂનીએ ગગન ભરાયુ રે, આચાર્યનું મન ચારાયુ રે. નદી સાગર જળ ઉછળ્યાં રે, પાતાલ સાતે ખળભળ્યાં રે; ભૂલી વિધાતા લખતાં લેખ રે, તે શબ્દે સળકયા શેષ રે. ડાલ્યા વરુણુ ગાંધર્વ કુબેર ૨, ડેલ્યા પર્વત કેરા મેર રે; ગળ્યું વામનજીનું ગાત્ર રે, જીવે પુરના માસ માત્ર રે. થયાં રક્ત લેાચન સારે વેશ રે, થયા ઉભા મતકના કેશ રે; પ્રતિહાર ઉભા ભય પામી રે, ઉભા રહી ચિતવે શિર નામો રે. ડાલ્યું. બલિનું સિદ્ધાસન ૐ,રાંધ્યાં રહ્યાં બ્રાહ્મણનાં ધાન રે; આ ચર્ચા ભયાનક નેતા રે, નાઠા બ્રાહ્મણા પાછળ નેતા રે. યજ્ઞ પાવક જ્વાલા છાંડી રે, થઇ ધૃતની જ્વાલા ખાંડી રે; મંડપના સ્થંભ ગડગડી રે, કર ઝુવા સવા ગુરુપડીમા રે. ૧૭ ૧૨ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૯ ૨૦ ૨૨ ૨૩