પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૨૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૫
હુંડી.

હુંડી. તીરથવાસીને પત્ર આપી, ભક્તવત્સલ ભગવાનજી; જાત્રાળુ ત્યાં વિસ્મય પામ્યા, હરિ હવા તે અંતર ધ્યાનજી. તીરથવાસી કર ધસે ને, ખેઠા શુtવે શીશજી; આપણે તે પૈયા દીઠા, આળખ્યા નવ જુગદીશજી. નરસૈયાના શેઠ વહેવારીયા, તેણે આપ્યા પૈયા રાજી; શામળશાહને આ નગરમાં, શું જાણે તે ધેલા લાક એક માસ દારકામાં રહે, તેનાં કારજ પૂરાં થાયજી; તીથવાસી આવ્યા ફરી, જુનાગઢની માંયજી. નરસંઈને ચરણે લાગ્યા, ને કહે સાચા તારા શેઠજી; વાણાતર તે તુ ખરા ભાઇ, ખીજા તે દૈવની વેજી. સકળ કારજ સિદ્ધ પામ્યા અમારાં, કહેા કઇ સમાચારજી; મહેતાજીએ પત્ર વાંચ્યુ, જે લખ્યુ દેવ મારારજી, મેહેતાછ આનદ પામ્યા, નાગરા થયા ત્યાં નીરાશજી; હુડી શીકારી શામળે, સૌ આશ્ચર્ય પામ્યા સાથજી. જે સુણે ભણે તે અનુભવે, તેને કૃપા કરે શ્રીગાવિજી, હુડી ભણતાં હરિ મળે, કહે ભદ્ર પ્રેમાનંદજી. સંવત સત્તરસ તેત્રીસના વર્તે, ઉત્તમ માસ વદ પ્રતિપદાએ પદ બધ કીધે, અતર આણી નૌતમ નગર ગુજરાત મધ્યે, વાદ તેમાં વિ મેટા ઉપન્યા, જેને ટૂંક વિપ્ર ચાતુવંશી, વૈશાખ, અભિલાખ વિરક્ષેત્રજી, કૃપા કમળ નેત્રજી. પ્રેમાનંદજી; કૃષ્ણ સુત હરિ પ્રસાદે હુડી તુવી, સબંધ એક પદ બંધ. હર કૃપાએ હુંડી કીધી, પાતિક દૂર પળાયજી; સ્રોતાજન શ્રીકૃષ્ણુ કહેા, જે વૈકુઠ પ્રાપ્ત થાયછ↑ ૨૦

  • પા

પુણતાં મન આનઃજી.” ↑ પ્રાચીન કાવ્ય ત્રિમાસિકમા નીચે પ્રમાણે નળણુ આપેલું છે. હુંડી, પ્રબંધ જે સાભળે, વિળ ગાય જે નર ને નાર રે; કાતર પરિચાં તેહનાં, ઉદ્ધારે દેવ મેશર ૨૦ . ., નરસિહ નામ પ્રખધજી, રેંવ જન કો ખોડ મા દેશો, ક ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૩૦૫