પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
દાણલીલા.

દાજી લીલા. ગાકુળ મથુાં જાઉં આવું ને, શું રે થયા અજાણુ; હુર ગાકુળની ગોવાલણી, પ્રભુ ના આપું મહીના દાણુ. સુખ ભર્યું એનું મેતીએ, જીરે અમર વાસિક વેખ; સુદર સાહિયે રાખડી, નયણે કાજળ રેખ ચૂડી મુદ્રિકા ને એરખી, મુખે ચાવંતી તંખાળ; વૃંદાવનમાં સચર્ચા છ હૈ, સજીને શૃણુગાર સાળ. મેર મુકુટ વાહાલે શિર ધર્યો, મકરાકૃત કુંડળ કહ્યું; પીતાંબર વાહાલે પેઢુરિયું, નણે ઉપમા મેલજ વર્ષે. કેસરનાં તિલક ધર્યો, પેડ્ડો ગળે ગુંજાને હાર; પાલવ સાહ્યો પીતાંબરે, દાણુ આપ્ય,તે જાની નાર. સુખ આડા પાલવ ગ્રહી, તાણ્યા ભવાનાં ખાણુ; તેન કટાક્ષે નિહાળીને ખાલી, “પ્રભુ શાનાં માગા દાણું.” કનક કલશ તારે શિર ધોં, નિરખે તે નંદકુમાર; આંખ નચાવે શાનિયા, શીખ ન માનું લગાર. કાણે તે દાણી બેસાડિયા, જી રે ઋણે લીધી છે છાપ; આણે મારગ જાઉં એકલી, હુંતા કાને ન દેવું જવાપ. નવરે દીઠું નવ રે સાંભળ્યું, જીરે અમને જ્ઞાનેવિપરીત; દાણુ માગા કેવાં દૂધનાં, કાતે કીયા તે દેશની રીત. આધેવાયાં નથી અમ સાથે, કે નથી બળદ કે પાઠ; એક બે ટકાનું ગારસર્યું, તેમાં શાની તે માગા ગાઠ. ગંગા તે જમુના વચે, જી રે ચીકી બેસે આદ; માણસ જોઇને માગીએ રે, જેવા માલ તેવી રે જકાત. વિત કેટલું છે દાણુનું, જીરે જોતાં નથી એમાં માલ; દાણુનું લેખું નથી રાધે, સહસ્ર કાટી કે માધી માલ. ઍાલ્યાં રાધા રાણી, હૈડેરીસ આણી, જા ઘેલા ગેાવાળા ઘેર; ખીલે માહીની નાંખી ત્યારે, રાધે થઈ પેરપર. હાર આપું ઠંડાતડ્ડા, જીરે પરાણે મૂકુ છાલ; મથુરામાંથી આવીને, ડાવી લેશું કાલ. વિધા તે શીખ્યા નથી, નથી ભણ્યા કાની પાસ; હાથમાંથી હરાવીને પછે, કર્યાં માંડિયે અભ્યાસ. ૧૭