પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૩૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૪
શામળ ભટ.

૩૧૪ શામળાટ. મૂર્ખ તે પહેલા મૂવા, ખીએ જેને રામ; ત્રીજો પરદેશી મૂવે, ચાથેા પરવશ ભાગ. મૃત્યુક એવાં અતિધાં, તેમાં નાહ કાંઈ ભેદ; માટુ મર્ણ દરિદ્રનુ, વાણી ગૅાલે વેદ. કાઈ દુ:ખી કાઈ સૂખીયા, ચીરંજીવ નહી કાય; જેનાં જશ કીર્તિ સદા, તે તે જ્યે સાય. દશ ઇંદ્રિ છે દેહમાં, જેણે શાભે તંન; સરવેશેામે વેગળુ, સા સમર્પી મન. દૂર દેશ વસે ઘણા, દૂર સમુદ્રનું પૂર; જેશ્મન માન્યુ સદા, તે પાસેથી દૂર. દુનિયા દેખે ડૂબતી, ડરે ન દીલ લગાર; એહ મુવા મરવું નથી, અચરત અહ અપાર. એક રાય પૃથ્વીપતિ, જો ધનવંત જેટુ, એવા રાજા અતિષણા, મોટે રાજા મેહ. રક પશુ પરવશ પડ્યું, બીજા આળ કહેવાય; રક શિરામાણુ કન્યકા, જ્યાં આપે ત્યા જાય. વચન સુણી વાડવતાં, વનિતા વતી ધન્ય; જે મેં પૂછ્યું (તે) તમેા કહ્યું, માન્યું મારું મન. પ્રશ્ન-વળી વિપ્ર પૂછું તુને, તારી સૃદ્ધિ પવિત્ર; સાચુ ાલે સુલક્ષણા, ક્રાણુ શત્રુ કાણુ મિત્ર. શુ રુડું છે સર્વથી, ભુડું શું કહેવાય; સગુ સહેાર કાણુ છે, વહાલું તે શુ થાય. ઉત્તર-વાણી(તે) વિપ્ર વદે વળી, વળ વળ મન આનંદ; શત્રુ છે તુજ દેહમાં, તેહ બતાવુ છંદ. ક્રોધ લેાલ મહા મેહુ છે, મદ મત્સર અહંકાર; તેથી માટી કામ છે, શત્રુ તણા સરદાર. અછત છતાએ નહીં, નાખે નર્કને dt; માટે સૌકા જાણુ, મોટા શત્રુ કામ, આપણુથું જે નેહ કરે, કહે મનડાની વાત; રાજદારે રણ વિષે, જે કરે સંગાત. ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨: ૧૨૭ Re ૧૨૯