પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૫૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૫
ઉદ્યમ કર્મ સવાદ..

ઉદ્યમ કર્મ સંવાદ. દાહરા. પ્રથમ જે ફ્રાઈ ઉદ્યમ કરે, જપ તપ જે કા ધર્મ, ત્યારપછી બીજે ભવે, કુળ થઈ ભાગવે ક્રમ. જેવા આપ ઉદ્યમ કરે, ઉગે તેવુ કર્મ, ઉદ્યમના એ કરે, નારી કહે છે મમ્ શુકદેવ સરખા તપ કરે, ઉત્તમ ઉદ્યમ નામ; વાવ્યું ખીજ તે ફળ થયુ, પામ્યા ઉત્તમ ઠામ. કરવત મૂકાવ્યું કાશીએ, ક્રર્મહીણા જે હાય; રાજ પામ્યા ખીજે ભવે, ઉઘની કર્મજ ોય. નર નારી પરણે નેહસું, કરે કર્મ શું કામ; મહાલે સદા ઉદ્યમ થકી, જો તે ઠામે ઠામ. સસ લાક આકાશનાં, સસ લેક પાતાળ; ઉદ્યમ વિષ્ણુ ક્રાઇ નહીં, મેાલું સત્ય વિશાલ. સૂરજ ચદ્ર નવ ગ્રહે, દેવ દાનવ અનેક; કર્મ ઉપર ૩ નવ રહ્યું, જુઓ કર્મ વિવેક. સુગાતે ખેાલે નહીં, પાંગળા તે ન પળાય; બાકી સા ઉદ્યમ કરે, કર્મ પાણા ખાય. ચાપાઇ. ૪૦૭ ′′ ૪૦૯ ૪૧૦ ૪૧૧ ૪૧૨ ૪૧૩ ૪૧૪ વિપ્રને ઘેર આવ્યા ૪૧૬ છેાકા, કહેશે ની માકલા; ઉદ્યમ કરીને વિદ્યા ભણે, ત્યારે પંડિતમાં । ગણે, ૪૧૫ ખીજી જે અષ્ટાદશ વર્ણ, કુલ કુલનાં જેવાં આચર્યું; તે જન તેવા ઉદ્યમ કરે, ત્યારે પેટ પાતાનુ ભરે. લાટુ પાણા ને કર્મ જ હાડ, મથ્યા વિના નવ પડે અંગાર; થાળીમાં પીરસે છે અન્ન, જેએ તૃપ્ત ન થાએ મંન. વાસણુ ચુલા આગળ અડે, ઉદ્યમ વિષ્ણુ ઉપર નવ ચડે; તાંબુલ ખીડી હાયે સંગ, આરેાગ્યા વિષ્ણુ નાવે રંગ. આયુષ જો ર્માંડુ રે, માર્યા વિના શત્રુ નવ મરે; દુવાત લેખણુ કાગળ હાય, મૂકી છાંડા નિ ને રાત. લખ્યા વિના તે નહીં લખાય, ઉદ્યમ વિરુ નાહીંજ ભણુાય; કથા પુરાણુ ને માટા વેદ, વ્યાસ સરીખે ભાખ્યા ભેદ; ત્યારે સહુ જાણીતા થયા, ઉત્તમૈ કરી થાંતર કથા. ૪૧૭ ૪૧૮ ૪૧૯ ૩૩પ ૪૨૦