પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૫૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૭
ઉદ્યમ કર્મ સવાદ..

ઉદ્યમ ર્મ સંવાદ. કહી વાત મહા મેટી મૂલ, વેદ વાયક છે સમ તુલ; પાણી મૂછે પેાતાના હાય, શિવશર્મો ખાયૅાતે સાથ. શ્યામા તેં કહ્યું તે સાચ, નામ એક સાંભળ કહે વાચ; સાંભળજે માણી મન રીજ, પ્રથમ કર્મતણું ઢાય ખીજ. તેનું મૂળ ઉગ્યું જ્યાહરે, તેવા ઉદ્યમ ઉગ્યા ત્યાહરે; જેનું કર્મ જોરાવર સાર, તેના ઉત્તમ વણજવેપાર. આછે કમેં લખાણા દીશ, ઉદ્યમ ભાર ઉપાડે શીશ; કર્મવંત તે પંડિત થાય, કર્મ ઉદ્યમ બે ભણવા જાય. કરે ચાકરી સેવવું ક્રાંઇ પડે, ક્રર્મવંત તે હાથી ચડે; એક લગને પરણે છે સૂત્ર, ધર્મવંતને છે પંદર પુત્ર. એક વાંઝિયા મેણે મરે, તે ઉધમ શુ આછા કરે, રાજા શા ઉપાડે ભાર, રાખે છે અા અહંકાર. રાંક બાપડા વાટે પડ્યો, ભૂખતણે દુ:ખે બહુ નડ્યો; ઉદ્યમ કરતાં શિર ભાર ભરે, કર્મીા તે ભૂખે મરે. કરે કાસદું ઘેર ઘેર, ભાર ઉપાડે છે બહુ પેર; ઉદ્યમીને અકી છે એહુ, કર્મ વિના ઉદ્યમ નહીં તેવુ. નગર શેઠ વડા પ્રધાન, મહાજન મહિપતિ કે માન; ગાયક પાખર ચાકર પાસ, સદાબત આપે છે વાસ. કર્મ દુ:ખ વેગળાં કરે, એ ઉન્નમ શું અદા કરે; રાત અંધારી છે ભ્રમધાર, ચિત્ત કરી ચાલે છે ચાર. રહે છે વનમાં દહાડે દીશ, પાડે ખાતર પાવે શીશ; અધિક ઉદ્યમ માંહે ભળે, સાજું વજ્ર કદી નવ મળે, કર્મચકી ખટકર્મ જ કરે, એવા ઉદ્યમ અદા કરે; ખીન્ન ભિક્ષુક માંગે ભીખ, સૌને દેતા ફરે છે શીખ. પંડિત બેઠા કરે પુરાણુ, લે છે મનગમતાંનાં દાન; રિઝવી રાયને લે છે માલ, સભામાં જાય છેસી સુખાલ. નાખે ટેલ દીવસ ને રાત, પૂજન અરચન જાણે આપ; ઉદ્યમી કરે છે બહુ પર, કર્મહીણુ પામે નહીં શેર. કહું કૌતુક એવાં એક લાખ, સલા પાસ પુરાવું શાખ; મેલ અહંકાર મનમાંથી મર્મ, ઉદ્યમથી તે છતે કર્મ, ૪૩૪ ૪૩૫ ૪૩૬ ૪૩૭ ૪૩૮ ૪૩૯ ૪૪. ૪૪૧ ૪૪૨ ૪૪૩ ૪૪૪ કરણ ૪૪૫ ext ૪૪૭ see