પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૬૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૪
શામળ ભટ.

SKY માટ દીઠા કામ સરીખા દેડ, નારીને મન પ્રગટ્યો નહ; ઉઠી મૃભળાએ કર્યો પ્રામ, ભલે પધાર્યા. રૂડ ક્રામ. પાંચ પદારથ પામ્યાં અમે, પ્રિતે કરી પધાર્યો તમા; રાજા મેઢા પાસે જઇ, આ કરનૅડી ઉભી રહી. ભામનિયે નિરખ્યા તે ભૂપ, રાજબિજ રઢિયાળું રૂપ; રાજાએ રાણિ નિરખિયાં, મેઉ જણાં હૈડે ખિયાં. નૃપપુત્રે વાણી આચરી, કહે અબળા તું કાને વરી; કંથ તારાનું શું છે નામ, મારી સાથે શું છે કામ. દાહા સુલેાચના એમ આચરે, સાંભળ રાય સુધીર, જો વરું તે તુજને વં, નહિ તો પાડું શરીર. શિવ પૂજન મેં તે કર્યું, ચર્ચીગર અપાર, પામું તુજ ભથ્થાર. પરનાર અમિઝાળ; દીન થયા બહુ નિરખતાં, રાન કહે સુણસુંદરી, ધર્મ નહી મેં આપણા, મુા આળપંપાળ વિનતા વળતી આચરી, એ શું બાલ્યા ગય; ના કહેતાં મરથ અમે, તે તમ શિર હ્રત્યાય. રાય કહે સુણુ સુંદરી, એમાં અમને ખેડ; કાલ સવારે પરશુશું, આપણુ જીવતી જોડ. હૈડે ધીરજ રાખ તું, જઇ સંભળાવું તાત; નગર લાક સઉ દેખતાં, ઝાલું મંડપ રચાવું મેક્રકળા, પરણું ડી પેર; પટરાણી કરું પ્રેમથું, જમણે હાથ. રાખું મારે ઘેર. શ્યામા સંતાખી સુંદરી, સેજે પેાથો રાય; એ વાત તા રહી એટલે, બીજાં કૌતુક થાય. ચાપાઠ. તેણે સમે વળતુ શું થાય, સજી સમાને એઠા રાય; ચંપાસેન નામ જે તણું, ઢળે છત્ર શિર્રશાબિત થયું. નિશા ધારી દીપક બળે, રાજ કુળ ત્રિો મળે; રાગ રાગણી અગા થાય, બહુ મળ્યા રાણા ને રાય. ૪૪ ૪૫ ૪× જણ ૪૮ ૪૯ ૫૦ પર ૫૩ ૫૪ મ પર