પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૬૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૫
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાત્તો. નાટક ઍટક રમત જ ધણી, ગેલા શી કહું તેહુ જ તણી; વિવિધ પ્રકારે થાયે ગાન, એ રીતે મેઠા રાજાન વાત ગાષ્ટ ચાતુરી ચર્ચાય, જીણુકા નાચે મજરા થાય; પહાર રાત એમ કરતાં ગઇ, નગરમાંહી ત્યા જીમ જ થઈ. ધસમસીને ત્યાં આવ્યા લેક, સાને મન પ્રગટયો શાક; રાય સભામાં આવી રહ્યા, કારણુ રાજા આગળ કહ્યાં. રાય અચ્યાના નથી રે લાગ, નગર વિષે આવ્યા છે વાલ; રાજાજી સાંભળજો વાત, મસ ત્રણની કીધી ધાત. સુશુતાં રાય થયે। અસ્વાર, સોંઢષા છે ત્યાં મહા ઝુઝાર; નગરથકી બહાર નીસર્યા, ઘેરી વાધ એ આગળ કર્યો; સજા સૌથી આગળ રહે, ક્રેપ કરીને વાણી કહે. ઢાહા. નગરપડે વજડાવિયા, વરતાવી છે આણુ; જે નહિ આવે રવિષે, તેના લેઉં પ્રાણુ. રહે રાયના દેશમાં, અન્ન રાયનું ખાય; વહેલા આવી આ ઘડી, રણમાં સાથે થાય. પાંચ થી પંચાશના, પાળા કે અવાર; જે નહિ આવે રણ વિષે, તેને મારું કાર. ગૃહ પ્રધાન વાણી વદે, એમ ન મેલે માલ; ક્રાઇક એવા રહી જશે, ઉશ્તી તુજ તાલ નહિ સુદરું પાનને, નહિ મેટા કે આપ; પક્ષક ને કાઇને, માહત્યાદિ પાસ. ચાપાઈ. ચંપર્સેને કાલજ કર્યો, શિકાર કરવાને સંચર્યો; અન્યાઅન્ય સૈના સચરે, ઘેરી વાધને આગળ કરે. એમ કરતાં વીતિ મધરાત, વાત્ર ધ્યેયની કીધી વાત; રાજા મનમાં હરખ્યા બહુ, વજીર સાથે હરખા સહુ. રણુમાં સભા કરીને રાય, મકાને ત્યાં કરે પસાય, હું તેને આપું શિરષાવ, જેણે વાધપર કીધા ધાવ; રણ મમ્મે સભા કીજીએ, જણ પાસુના તી લીજીએ. ૫૭ પ પદ હું 1 કર {a ૬૪ ૩૪૫ ૬૫ e