પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૬૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૧
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાર્તા. દાહરા. રાજકુંવર તને પરશુરો, હમણુાં જાશે રાન; લખ્યું હશે તે આવશે, તુ સુણ તારે કાન. કર્મે મારે જે લખ્યુ, તે થાશે મુજ હાલ; ડાભુંડા મેં વાઁ, આ ઠેકાણે કાલ. તું જાણે વરું રાયને, ખેઠી ચાલુ પાન; એ । રહેશે આરિયા, સમજ આણુ સાન. કાલ સવારે કાઢશે, રઝળી ભરશે પેટ; તાત કહે છે તાહરા, નહિ સુખ પામે નેટ. કન્યા માતાને હે, કર નેડીને વાત, માનું નહિ હુ માવડી, ઘેલા થયે મુજ તાત. તાત શુ ખેંઠે। દીન થઇ, કરે। ગણેશ આચાર; લગન ચેડિયુ જાય છે, હવે ન કરવી વાર. આવ્યા રાજા પરણવા, વાગ્યાં વડા નિશ્ચાન; પાટ બેસાડી પદ્મની, જાણે ઉજ્ગ્યા ભાણુ હાથ મળાવ્યા હાથx, આરેાપી વરમાળ; મુદ્દત્ત એકમાં ઉઠિયાં, પણિ તે તત્કાળ, આશીર્વાદ વિપ્રે વદે, વેદ વદીને વાયુ; ચિરંજીવી રહે મે જા, ખેલે લેાક પ્રમાણ. વરમાળ; પરણી ઉઠ્યાં પાથી, ઉતારી મીંઢલ છેડા છુટશે, લખ્યું હશે તે કાળ. શિખ માગી નારી કને, હુ પરદેશ પળીશ; હુકમ લઈને હુજુરના, જાતાં તને મળીશ ચાપાઇ. પુષ્પસૈન પરણી પરવર્યો, માતાને જઇ ચણું નમ્યા; માતાજી અમે વન ચાલશું, લખ્યું હશે ત્યારે આવશું. મારા સમ ને દુઃખ દિલ ધરા, નયણે આંસુ શાને ભરે; જ્યાં જાઉં ત્યાં સૂખ જ હેાય, મુજને ગાજી ન શકે કાય. પ્રસન્ન થઈને શિખ દીજિયે, પ્રણામ લક્ષવરાં લીજિયે; ચાલે કહેતાં જીવ જ જાય, પશુ શું કરિયે કાપ્યા રાય, ૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૩૫૧