પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૮૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૬
શામળ ભટ.

શામળાટ ચાપાઇ. ૩૪ રાજા રીઝે મેાલે વાણ, સાંભળ ચતુરાં ચતુરસુજાણુ; દીસા છે। દાસીની જાત, ખેાલા છે. વિદ્યાવંત વાત. ૩૪૫ મેલી દાસી નમાવી શીશ, હું સાચુ બેલિશ આ દિશ; દાસીપણુ રાણીસુ વસું, એહ વાતનું અચરત કર્યું. કુંવરી કહું ઉઠાજી રાય, ભેાજનની વેળા વહી જાય; તત્પર થઇ હેઠા ઉતરા, ભાજન મન ભાવતાં કરા. આપું પાન હું મારે હાથ, રગે રહે। અમારી સાથ; રાજા માલ્યા રીસ જ કરી, અરે અબળા એ શું એચરી. પર નારીના પાલવ જેહુ, ખૈસે દેાષ ઝાલંતાં તેહ; પર નારી તે પ્રત્યક્ષ છરી, તે સગે કાઇ નવ રેહે ’ઠરી. ઈજ્જત આખરું તરત જ જાય, ક્ષય રેગ પરસ્ત્રી કહેવાય; તારે શિર કાર્ય સ્વામી હશે, પતિવ્રતા ધર્મ તારા જશે. ઢાહરા હું પાણી હું પેટમાં, દૃષ્ટ ચડિયા આપ; તમ ત્રિષ્ણુ ખીજા પુત્ર જેહ, તે ભાઈ ને બાપ. જેમ ટે તેનુકરા, છેછ ચતુર સુજાણુ; ના કહીને જો નીસરા, તા તમને દઉં પ્રાણુ. ચાપાઇ. રાજા કહે જાણે તુજ તાત, આણુ ખેતી કરશે લાત; વાલી નથી મુજને મુજ કાય, મુજને ચિતા તારી થાય. વિનતા એ મૂકી દ્યો વાત, કહા જઇ પરણુવે તમ તાત; આના લેવાને સંચરે, શા માટે વણુ ખૂટે મા. ચતુરાઇ નહિ ચઉટે વેંચાય, એળે જીવ તમારા જાય; પતણે છાંયડે બેસા, પાન તજી પૃથ્વી પેસરો; કુલવંતી કુલ શેાધે જેલ, તે પરપુરુષશું ના કરે નેહ. દાહરા. ક્ષત્રિયનું એ કર્મ નહિ, કુંવરી હે સુણુ કર્યું; નાઠાથી છૂટે નહિ, માથે ભાગું મળ્યું. ૩૪૭ ૩૪. ૩૪૯ ૩૫૦ ૩૫૧ ૩૧૨ ૩૧૩ ૩૧૪ કપ પ