પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૮૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૭
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાર્તા. ઉચ્ચાઢ આળસુને નહિ, નિર્ધનને નહીં સુખ, નપુંસકને શૂર નહી, સતેાષીને નહીં દુઃખ ચાપાય. સુણિ હૃદયામાં રાજા હસ્યા, ખેાલ તેહના મનમાં વસ્યા; એ નારીની ભાગું આશ, જઇ પડીએ જમફિકર પાસ, આશા ભાંગી અને નવ વરુ, મહા પાપ તવ મસ્તક ધરું; ને વરવાનું મનાં ધરા, વિપ્ર તેડાવી મુજને વરેા. પુરે સાખ જો બ્રાહ્મણુ આપ, એ વાતે નવ મેસે પાપ; પછી સંકટ જો આવી પડે, ઇશ્વર આપણી વારે ચડે; વણુ પરણે નવ પાલવ ગ્રહુ, સાચી વાત સંક્ષેપે કહુ. દાહરા. ગાર પેાતાના ધરતણું, તેડી દીધું માન; મુજ પરણાવી પરવરેા, ત્યા મનગમતાં દાન, વિપ્ર પડ્યો વિચારમાં, વળગ્યું મુજને ગ; મૃત્યુ મારું છે તર, પડિયા વિકટ પ્રસગ. જો નૃપ જાણે તેા હશે, કુંવરી કેમ દુભાય; મેહુ પ્રકારે માત છે, પંડિત મન પસ્તાય. ચાપાઈ વળતી વનિતા વણી વદે, વાડવ દુઃખ નવ ધરશે હદે; ને રાજા ફતે મુજ ઠામ, તારું નહિ લેવા દઉં નામ. પરણાવી આણે માર્કાળયે, જન્મતાં દુ:ખડાં ઢાળિયે, કુંવરી કહે ગુરુજ્જ સુણા, આશીર્વાદ ઋષિજી ભા. દાહરા. જોડી લાકડે માંકડું, દક્ષિણા પામું ક્ષિપ્ર; વળતી અગીમારાં ગણું, એમ વિચાર્યું વિ. કર્યું માહિ મલપતું, ચેરીના થંલ ચાર; મંગળફેરાફેરવા, મારાગાગ્યે: કંસાર. પ્રેમે પરણી ઉઠીષાં, પહેાંતી મનની આશ; ભાવટ ભાંગી ગુખ્તણી, કહે કવિ શામળદાસ. પછ ૩૫૮ ૩૫ ૩૬૦ ૩૬૧ ૩૬૨ ૩૬૩ ૩૦ ૩૬૪ ૩૬૫ ૩}} ato ૩૮