પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૮૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬૯
પદ્માવતીની વાર્તા..

૨૪ પદ્માવતીની વાતો. એક દિવસ એક કૌતુક થયું, તેજ વાતમાં લક્ષણું લખ્યું; એક સમે છેઠા રાજન, ગાર પધાર્યો તેણે દંન. મહિપતિયે દીધાં બહુ માન, આપ્યાં આભૂષણુ ધન દાન; પૂછે ધર્મધુરંધર ધણી, કહે કુંવરી કેટલુંએક ભણી. શાશા ગ્રંથનું શીખી જ્ઞાન, ભાષા કવિતા સંગિત તાન; કાવ્ય કાશ તે નૈષધ ન્યાય, કહેા વાત જેથી સુખ થાય. દાહરા. બ્રાહ્મણ વાણી માલિયા, સાંભળ રાજા કર્ણ; કુંવરીને મંદિર ગયાં, વર્ષ વીતિયાં ત્રંણુ. ખાલા ખત્રીશ લક્ષણી, અદ્દભુત બુદ્ધિ અપાર; શીખી વિદ્યા સર્વ તે, મેં છેડ્યો તે ઠાર. બ્રાહ્મણ ભાળે ભાખી, મુદ્ધિમાં નહી ખકાત; સવળાનું અવળું કરે, શાણી થઈ સાક્ષાત. ત્યારપછી જાત્રા ગયા, તૈયું કાશી ગામ; પૂછી જુવા તે પુત્રીને, ખેાલાવી આ રામ. ચાપાઈ. ૩૮ર પરધાને જોઈ પદ્મની, મનમાં થયા અચૈત; નવ પલ્લવ થઇને રહી, (જાણે) વરખા ઋતુનું ખેત. ૩૩ ૩૮૪ ૩૮૫ ૩૮ ૩૮૭ ste એવુ કહીને બ્રાહ્મણ જાય, પ્રધાનને તેડાવ્યેા રાય; પ્રધાન આવ્યા તેણે દીશ, આવી રાયને નામ્યુ શીશ. ૩૮૯ જાઓ તમા કુંવરીને દ્વાર, આશિશ કહેા અમારી સાર; કહેજો ચિતા તો તમા, વર રુડા નેયે છિયે અમેા. શિખામણુ દઇને આવજો, પ્રતિઉત્તર તેના લાયજ્ઞે; પ્રધાન પધાર્યા રુડી પેર, તે આવ્યા કુંવરીને ઘેર મલપતા મેડી પર ચડ્યા, તે કુંવરીની નજરે પડ્યા; ભલે પધાર્યો પ્રધાન આજ, ઉભી થઈને કીધા લાજ. ક્રિયા દેશના વા વાઇયા, પ્રધાન મુજ માલે આવિયા; વાત સર્વે જાણું છું અમા, લેવા ખબર પધાર્યો તમે; અલખત ધી કરું છું આપ, તે । રાય પ્રધાન પ્રતાપ. દાહરા. ૨૯૧ ૩૯૨ ૩૪ ૩૬૯