પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૮૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૨
શામળ ભટ.

૩૦૨ શામળભટ ચાપાઇ. વાત કરતાં વર્ષે મૂખ, રાજા મનમાં પામ્યા દુઃખ; નારી ખાળતું નહીં એ મૂખ, પ્રવેશ થયો છે ાઇ પુરુષ. ૪૨૨ કાઈ નર સાથે એને નેહ, એ વાતમાં નહીં સંદેહ; જેમ છે તેમ ઉભા થયા, વણ શીખે મહિતિ ચાલિયા. ઉદની કુંવરીને શું કરું, માઠી વાત ઇડે કેમ ધરું; એકાંતે જઇ આસન કર્યું, પ્રધાનને તેડું માકહ્યું. રાજા લક્ષણુ છે ખત્રીશ, જેને ઘેર તણી છે વીશ; કામશાસ્ત્ર જે ભાવે ભણે, સ્ત્રીચરીત્ર ગણીતમાં ગણે. મહા ક્રોધથી થયા વિક્રાળ, કૃતાત સરીખા દીસે કાળ; કહે વજીરને સાંભળ વાત, આજ મેં દિઠ એક ઉત્પાત. તનયાનું મેં નિરખ્ખું તંન, નથી ધિરજ ધરતુ મુજ મંન; પુરુષ પ્રવેશ જાણું છુ થયા, નર કાઈ માળિયામાં ગયેા. દાહરા. વજીર સુત વાણી વદે, ધેલું ખેલૈા ભૂપ; વરસ થયે ય પામીએ, ભેખન જાપ. રાતે વનસ્પતિ વધે, નરનારીના આહાર: એમ કરતાં માના નહીં, તેડાવા પ્રતિહાર. તેને પૂછે પ્રીતસું, સાચુ કહેશે તેહ; સત્ય હશે તે ખાલશે, તેમાં નહિ સંદેતુ. ચાપાઇ. પ્રતિહાર તેડવા માલ્યા, તક્ષણુ આવ્યા તે એકલા; સાચી પૂછી છાની વાત, જૂઠું ખેલે તા થાશે ધાત. સાચી વાત ઈશ્વરને ગમે, સાચે સિદ્ધિ શાક જ સમે; કુંવરી મહેાલ આવે છે કાણુ, સાચું પેાલી બતાવા વાળુ. દાહરા. પ્રતિહાર આલ્યા પ્રેમરું, સાંભળ રાજા વાત; જો સત વચન કહેશું અમા, થાશે મેાટી ધાત. વેર વડાથું ન જિયે, વડ નવ કીજે વાત; વડા તણી વઢવાડમાં, રાંક જંતાની લાત, ૪૨૩ ૪૨૪ ૪૨૫ ××× ૪૨૭ ૪ર૮ ૪૨૯ ૪૩૦ ૪૩૧ ૪૩૨ ૪૩૩ ૪૩૪