પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૩૮૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭૩
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાતો. રાજા કહે પ્રતિહાર સુષુ, સાચી વાત તુ ખાલ; જે હાય તે બક્ષીશ તને, પાળું મારા કાલ. થાપાઈ પ્રતિહાર વળતુ આલિયા, મન તણા પડદો ખાલિયા; એક રાજકુવર ઉત્તમ આવિયા, ભૂપતિ તારે મન ભાવિયા. મહિપતિએ રાખ્યા મંદિરમાંય, તે રગ મહેાલમાં નિત્ય જાય, કુડ કપટ ભાવે નવ ભાળિયેા, જતા આવતાં નિદ્ઘાળિયા. ન્યાય અન્યાય જાણું નવ વિચાર, કરીને સમજો તમેા સાર; તેહતી વીમાસણુ થાય, અવર ખીજાં જાણું નહીં કાંય. સાચી વાત એ કહી છે તુંને, ખીજો હેાય તે મારા મુને; એમ કહીને પાળિયા જાય, નૃપને મન ત્યાં ચિતા થાય. દાહરા. પ્રતિહારે જે વાત કહી, વિહંગના સણિ જાય; ચેતાવી પદ્માવતી, કાપ્યા તુજ શિર રાય. વેળા વઢી આપણી, જો ચેતે તે ચેત; ઉગાઁના ઉપાય નહિ, ઉર્યું બાપનુ હેત. પદ્માવતી ખેાલી પછી, સાંભળ સખી સુજાણુ; મુજ પતિને ચેતાવ જઇ, નહિ તે ચાઅે હાણુ. લાવ તેઢી આ મેાલમાં, કરિએ કાંઇ વિચાર; વિહંગના વળતી ગઇ, તેડી આવિ એ ઠાર. પદ્માવતી પ્રણમી કહે, ચતુર પુરુષ તું ચેત; વેળા વઠી આપણી, ઉતર્યુ રાયનું હેત. મુજ માટે તને મારશે, માટી થાશે હાથુ; માટે મારા કંથજી, માના મારી વાણું. જીવશે। તા નારી ધણી, જીવ વિના સૌ શૂન્ય; પરદેશ કાંઇ પરવરા, શી છે તમારે ન્યૂન. તાત કહેરો તે સુણીશ, ધારીશ આજ્ઞા શીશ; તમારા જીવ ઉગાર, કાપ્યા નખ આ દીશ. સ્વામી કહે સુણ સુંદરી, નવ મૂકું આ ઠાર; લાજે જનુની માહરી, નામ ધરાવું ચાર ૪૩૫ ૪૩૬ ૪૩૭ ૪૩૮ ૪૩૯ ૪૪૦ ૪૪૧ ૪૪૨ ૪૪૩ ૪૪૪ ૪૪૫ ૩૭૩ ૪૭ ૪૪૮