પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
નરસિંહ મેહેતો..

નરસિંહ મેહતા. એવાં વચન સુણીને હરી હસીગ્મા, આાપણુ રમસું રાસ; મેટાં કુલની તમા ૨ માનુની, પૂરૂં તમારી માશ સુંદીર રાત શબ્દ પુતેમની, સુંદીર નરસૈંયાચા સ્વામી સંગે રમતાં, રજની થઇ ખટ માસ માસે માસ; ૧૯ મું. વૃન્દાવનમાં રચ્યા રે અખાડા,નાચે ગોપી ને ગાવાળી;* તાલ પખાજા ખંજરી વાંસળી, તાન મીલાવે સામળીઆ વૃન્દા. સુંદીર રાત શરદ પુતેમની, ખેતી સુંદીર ઉગ્યા દિલી;§ સુંદીર ગેપી કંચનમાળા, વચ્ચે મરાત ગાવિદીઓ. ઝળકે કુંડળ રાખડલી અતિ, ઉર લેહેંક માતનમાળા; રુમઝુમ રુમઝુમ નેપુર વાજે, મરકલડાં કરતી ખાળા. હરખ્યા સુરીનર (દેવ) મુનીજન, વસે કુસુમ ભરી પલવટી; જય જય શ્રી દેવકીનંદન,|| નરસા ત્યાં દીવટીઆ. પદ્મ ૨૦ મું. લઇ ચાલે મને વૃન્દાવનમાં, મદન મુરત ડી દીઠી રે;

    • સાળ કળા શશીયર અતિ શીતલ, અમૃતપે અતિ મીઠી રે લઇ

માર મુકુટ કાને કુંડલ ઝલકે, મુખ મુરલી સ્વર રણુંકે રે; જીવતી જુથ માં છાં તક્ષ્ણુ, હરી મુખ જોવા મલકે રે. રાખલડી રતનાલી આપે, ઝાલ અનાપમ ટળકે રે; કંઠ એકાવલ એણીપેર લળકે, જોઇ જોઇ મનડું ઢળકે રે. કટી મેખલા બાજુ આંધ્યા હસી, કમલ ખુલ્યા જળ હળતાં રે; ચુંદડી રુડી જડીત સલૈયા, ઝાંઝરીને મળતાં રે; પાએ નેપુર રણઝણુ વાજે, બ્રુષ્મા તે ઢળક રે; મુરલીધરનું મન ભમાવ્યું, શીશપુલને લળકે રે. ચરણુ ચીર ચુંદડી આપે, સુખ શોભા ભરી પાન રે; શામળીઆસું રંગભર રમતાં,ગરીગેરે વાન રે. નાટારંભ રમા રાયાવર, ઝાંઝરીના ઝમકાર રે; તાલ પખાજ રબામ ત્રાંસલી, ધુધરીના ધાર ૨. પા ગાવાળ.” ↑ પા બાળ”હું પા “નંદને લાલ.”હું ચંદ” | પાક અણિ ગેવિંદ” લઇ. “Yર દયા નભમે || પા૦ જશેટાનંદન" " પા પીતાંબર પડી તિવ X આવ્યાં. આવ્યાં. વૃન્દા. વૃદ્દા. લઇ. લય. થઈ. લઇ. લ.