પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૦૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૧
પદ્માવતીની વાર્તા..

પદ્માવતીની વાર્તા. ખબર સુણાવા મહેલમાં, ગુણુકાને લઇ જાય; પૂછે રાણી પ્રીતથી, કહેા કુંવર છે કયાંય. કુંતલપુર રળિયામણું, કુંતીમાજરાન; મેટી પરણ્યા તેડની, પુષ્પસૈન તવ તન. ત્યાં ગુણુકાને આપિયા, માતી રા હાર: ન્યાલ કરી ચંદ્રાવળી, આપ્યા ગજ તાખાર. દાસી એવુ સાંભળી, ત્યાંથી ચાલી જાય, સુલૈાચના જે પદ્મણી, પાસ વધામણી ખાય. આવી કુશળતા કંથની, ચિતા મનની મેલ; સુતાં આનંદ ઉપન્યા, થઈ રહી રગ રેલ. પ્રેમે જૈને પદ્મની, નમી સાસુને પાય; વાત કહેા ગુણુકાતણી, મુજને આનંદ થાય. સુલેાચનાએ ફ્રેંચવા, હીરાજડિત અપાર; આપ્યા ગુણુકાને વળી, આપ્યા શુભ શણુગાર. ગુણુકા સાથે મેકલ્યા, ગુણુસાગર પરધાન; તેડી વહેલા આવજો, એમ ખેલ્યા રાજાન. કહેજો કુંતીભાજને અમેાતા જીહાર; જેમ તેમ તેડી લાવો, વહેલા રાજકુમાર. વળતી પ્રધાન સાંચર્યો, શત સહસ્ર લઇ દાસ; બે માસે પહેાંત્યા જઇ, કુંતિભેાજને વાસ. નગર સમીપે આવિયા, ગડગડિયાં નીશાન; રાજા ધ્યેઠા તા તહા, ગુણુકાએ કર્યું જાણુ. ચાપાઇ. ચંદ્રાવળી ગુણકા ગઈ તહાં, કુંતિભેાજ ખેડા છે જડાં; પાસે બેઠા પુષ્પકરાય, શુઝુકા તહાં વધામણી ખાય. આવ્યા ચપક તણા પ્રધાન, તેડી લાવા દઈને માન; પ્રધાન સાથે પુષ્પકરાય, ગુણુસાગરના સામા જાય. ઢાલ દદામા વાજે બહુ, વ્યા પ્રધાન હī સહુ; પુસૈન મંત્રીને મળ્યે, તાપ તેઢુના તનના ધ્યેય. સૌને મળિયા પુષ્પ નરેશ, વળતી પુરમાં કર્યાં પ્રવેશ; રાજસભામાં વેગે જાય, કુંતીભેાજ ત્યાં ઉભા થાય. } ૮૧ ૧ ૮૪ ૬૮૫ ૬૮૭ tee tre ૩૧