પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૦૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૨
શામળ ભટ.

'

૩૨ શામળલક. મળી હળી આસન ખેઠાય, કુશળ વારતા પૂછે રાય; પછી સુંદર નિપજાવ્યા પાક, રસાઈ રુડી સુંદર શાક; કરીભાજનકીધા મુખવાસ, કુંતિભેાજની પહોંતી આશ. ઢાહેરા ગુણુસાગર કહે રાયને, અમને કરા વિદાય; એક ઘડી રહેશે નહિ, ક્ષણું વર્ષે સમ થાય. પુસૈન પદ્માવતી, માફલા મારી સાથ; ફ્રી ફ્રી ના પૂછશે, અમને ખીજી ગાથ. તાતે ભાજન ત્યાગયુ, માએ íયું અન્ન; દીન થાડે દેખે નહિ, તજશે નારી તંન. ખીજી વાત કહેા નહિ, જે કહેશા તે જુઠ, સાસરવાસા સજ કરા, રાય આ ડિયે ઉઠ ત્યારે રાયે તતક્ષણે, તેથ્યા વણિક સૈાનાર; વજ્ર ધરેણાં સજ કર્યા, કહેતાં નાવે પાર. ચીર ખીરાદક દારિયા, મગિયાં મૅઘિી ભાત, સાડી જર્કશીની સહી, જેની ઊત્તમ જાત. ત્રણસે રથ શણુગારિયા, સહસ્ર દાસી દાસ; દશ સહસ્ર ઈ અશ્વ ને, ઉંટા શત પંચાશ ગજ મોટા શગારિયા, મદ ઝરતા મરાળ; અખતર ટાપ ધરી શીરે, બેઠા વીર વિકરાળ. બહુ પસાય દીલ રીઝીને, માપ્યા તેણે ઠાર; કહે શામળ શું વર્ણતુ, કહેતાં નાવે પાર. પ્રાતઃકાળે પદ્મિની, માન લાગી પાય; માતા આપે। આગના, અમને કરી વિદાય. નેણેથી આંસું પડ્યાં, તુજ વિણુ રહ્યુ ન જાય; સુખ દુઃખ કહેશે ક્રાણુને, એ માટી ચિતાય. માને વહાલી એટડી, સઉથી હાય વિશેષ; પુત્રીને જનની કહે, દુઃખ ન ધરશે। લેશ. શિખ માગી લઈ સર્વની, લઇને સધળા સાજ; રથમાં બેઠી શીઘ્ર થઈ, સરિયાં સુધળાં કાજ ૬૯ ૬૯૫ ૬૯ ૬૯૭ tec ૬૯૯ ed ૫૦૧ ૭૦૨ ૯૦૩ Gov ૭૦૫ 9; ૭૦૭