પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૧૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૬
શામળ ભટ.

શામળશટ. સાસુને પાયે નમી, પદ્માવતી તજી ગર્વ; વહુવર પુત્ર ધણા હો, સુખમાં રહેતો સર્વે. પદ્માવતીના મહેલમાં, સુલેચના પછી જાય; આદર કીધા અતિ ધણા, આપ્યા બહુ પસાય. પદ્માવતી પછી માલિયાં, સાંભળ બેન સુથુ; વાતે કરા વિનાદની, ખેાલી અમૃત વાણુ. મારા તાત વેવારીયા, તમાતા રાજંન; તમને આચરવું ઘટે, ખેલા પ્રથમ વયંન. પ્રશ્ન-એક નારી આ વિશ્વમાં, પાડૈ સઉને ત્રાસ; ાઠ માસ છાની રહે, મહાલે ચારે માસ. ઉત્તર-સહિયર મારી સુલક્ષણી, તને હળે કલ્યાણુ; પદ્માવતી કહે પુછ્યુિં, ટાઢ તે તું જાણુ. પ્રશ્ન-એક નારી સસારમાં, રાય રક ધેર જાય; જે ઉપર કરુણુા કરે, મૃતતુલ્ય તે થાય. ઉત્તર–સુલેાચના કહે ધન્ય તુ, કાઇ નહિ તુજ તાલ; નિદ્રા તેનું નામ છે, ખેાલી તુ જે ખેાલ. પ્રશ્ન-નારી એક નવ ખંડમાં, લાગે સઉને અંગ; સખળાને નિર્બળ કરે, કરે રંગના ભંગ. ઉત્તર–સુલેાચના કહે સત કહુ, દિલે ન ધરો! દુઃખ; શ્યામા જે શમસ્યાહી, ભૂંડી તે તેા ભૂખ- પ્રશ્ન-ચાર પગ પણ ચાલે નહી, એક વાંસા મે શીશ; ખાળક તેના પેટમાં, જાતે જંઢ કહીશ. ઉત્તર-ધણું હું જે ઘેાડીયું, જેણે ઉતરે ગાળ; એ નામે તે પામીએ, નૌતમ રૂડા બાળ. પ્રશ્ન-ઉધે મસ્તક તપ કરે, ઉંડા સરેાવર માંય; પ્રાતઃકાળ શાભે પણું, જો ઈશ્વર કીરપાય. ઉત્તર-પદ્માવતી કહે તે કહ્યું, તમા નાખો ચેટ; મંથન છે તે સર્વથી, જે ધેર પુર એમ. પ્રશ્નન–નર એક પુરતા જુદડી, માથે શિંગજ એક; ચાંચિવના ચુકે કહ્યું, વર્ણવી કરા વિવેક ૭૪૯ ૭૫૦ ૭૫૧ ઉપર ૭૫૩ ૯૫૪ ૭૫૬ ૭૫૭ પ ૭૫. ૭૫૯ ૭૬૦ ૭૧ કર Ca