પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૧૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૯
ભદ્રા ભામની.

ભદ્રા ભામની. ચાપા લાક કાટી આવે નિત કવિ, લાવે નિત વાતા નવ નવી; ખરી વાતતા જે ખાજ, ભરતખંડમાં ભૂપતિ ભેાજ. લાવ્યા એક સિહાસન વડું, રત્ન અમૂલખ હીરે જડવું; એક સમે શ્રી ગિરિકૈલાસ, વાસવ આવ્યા શિવને પાસ. છપ્પા. એક સમે કૈલાસ, વાસદેવાંશી દેવા; બ્રહ્મા વિષ્ણુ મહેશ, કરે શશિ સૂરજ સેવા; વિશ્વકર્મા લાગ્યેા ભેટ, 3 બેઠા જ્યાં સ્નેગી; સૃષ્ટિ સરજનહાર, ભાર સકળ ગુણુ ભેગી; સહેજ પ્રસંગ શાળ્યું જ્યહાં, આસન આપ્યું આપતું; શ્રીરાજરાજેશ્વર રીઝિ, આદ્ય પુરુષ મન શેલતું. ક્રાઇક સભવ કાળ, ઈંદ્ર આકાશે આવ્યા; પાત્ર ચિતાર્માણમાંહી, પુજા લાખેણી લાવ્યા; બહુ વીધ પુછ્યા ઇશ, શીશ નમાવ્યું ચરણે; અનેક પદ્ધતિ પાઠ, શાખ સંભળાવી કરશે; સહસ્ર ભગ સહેજે ગયાં, વચન સ્થીર કરી થાણું; પ્રસન્ન થયા પરિબ્રહ્મ, અતિ શુભ આસન પ્યુિં. સુરપતિ આવ્યા ઘેર, પેરથી વૈષ્ના વામ્યા; શિવપૂજન પરતાપ, આપ એ આસન ૫મ્યા; આપ વંશ જાવંત, હુ રાજા ઉજેણે; સકળ કળા ગુણુ સાચ, પંચડંડ જીત્યા તેણે; દુખર્જન દાવા કર્યો, શાભ્યા સકળ શુભ સાથમાં; મલવા રીઝયા મહિપત પર, સિદ્ધાસન આપ્યુ હાથમાં. મહિપત રીઝ્યા મંન, પુન્ય પૂજન પરમાણુ; નગર ઊજેણીમાં, ત્યાંહ એ આસન આપ્યું; અતિશે ભૂલ અમૂલ્ય, ક્રાઢિયા જન કરાવ્યાં બત્રીસ પુતળી છત્ર, પંચડંડ શીશ ધરાવ્ય આયુષ શુદ્ધિ અલખત ઘણી, સ્વર્ગ સૂખ સબ્જે થયું; અધિપત ઇંદ્ર લાક ગયા, આસન અવનીમાં રહ્યું. ૧૧ ૧૨ ૧૩ ૧૫ ૩૯૯