પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૩૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૦
શામળ ભટ.

૪૦ શામળાટ. લાખા સાથ લાખેણી પ્રીત, કીધી ધણી રાજાની રીત; લાખા નાયક પાતે આપ, આવ્યેા ઘેર નિ છે છાપ મળ્યા પાખી નવ રહે એક ઘડી, મળ્યું મન તે સાથે જડી; રોડ શેઠાણી બેઠાં જ્યાંહાં, આવ્યા દુબળી પારેખ ત્યાંહા. રીસ માં કરેા તે કહું એક વાત, જે મુજને મુજે સાક્ષાત; લાખા ઘેર આવે છે સગ, પહેરી આભુષણ અતિ અગ. પેહેરી વાગા વસ્ત્ર જ સાર, દેખાડે અલખત અપાર; ભદ્રા આગળ દુબળી ગયા, કહે વાત જઇ ઉભા રહ્યો. ઘરેણું તારે છે ઘેર બણુ, ઝવેર ડયુ જે સસરાતણું; તે પહેરીને ગાખે એસ, શું આખા દિન ધરમાં પેસ. દેખે વૈભવ ધરના હામ, તા ધીરે ઉધારે દામ; પુછ થાડી ઘરમાં હોય, તેાએ બહાર ન જાણે કાય. લાખા માલ સોંપીને જશે, બમણા પૈસા વેપારે થશે; પેાતાના થઈ કરી બહુ પ્રીત, માના સાચુ રૂડી રીત. ભદ્રાભામની સમજી ત્યાંય, કાંઈ કપર એના દિલમાંય; લલું લખ્યું હશે તે થશે, પાપી હાય ધસતા જશે. નિત્ય નવા પહેરે શણુગાર, આવી માળિયે ધ્યેસે બહાર; તેનુ રૂપ તે ક્રાણુ જ કળે, જેમ હીરા કુંદનમાં ભળે. એક દિવસ લાખા લખપતી, એઠા ચાકમાંહે મહામતી; કરી વાત દુબળીને સાથ, એકએકના ઝાલી હાથ. હવે દુબળી આપા દામ, જઇએ અમે અમારે ગામ; દુબળીએ દેખાડ્યો હાથ, સાન કરી વધુઝારા સાથે. સાહતુ માળિયું કીધુ સાથ, ખર્ચ્યા પુરા પાંચજ લાખ; લાખે ઊંચું જોયુ જેટલે, નક્ષત્રવત દીઠી તેટલે, જાણે માનસરેાવર હુસ, જાણે જેમ ઇંદ્રાણી અંગ; નીચી આંખ તેણે નવ થાય, ઘણા બાણુના વાગ્યા ધાય. કાલાઘેલા તે થઈ ગયા, સવા પાઢુંદર સુધી તા રહ્યો; નમું દુઃખળી તારે પાગ, દીઠી મેં અલૌકિક જાગ જાસુન્ત્યાતિ, ૨૩૦ ૨૩૧ ૨૩૨ ૨૩૩ ૨૩૪ ૨૩૫ ૨૩૬ ૨૩૦ ૨૩૮ ૨૩૯ ૨૪૦ ૨૪૧ ૨૪૨ ૨૪૩