પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૩૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨૧
ભદ્રા ભામની.

ભદ્રા ભામની. કાણુ રૂપ રંભા એ નાર, ક્રાણુ પુરુષ પુનાતે સાર; એનું મુખ નિર્ખે જન જેહ, ધન્ય ભાગ્ય તેનું તેા તેહ. હે દુઃખળી છાના રહા, રખે વાત કંઈ મુજને કહેા; દંતાશેઠની શાભા ઘણી, એ વહુ કુંવર કસ્તુર જ તણી. ભદ્રા ભાગ્યવંતી નિજ નામ, આપણુસરખા ધેર ગુલામ; સવા પાસેર કસ્તુરી અંગ, નિત્ય નાહાતાં શાભાવે સંગ. ઢાડપતી જોયા જામાત્ર, તે આગળ આપણુ કુણુ માત્ર; માગે। તે દામ ગણી લીજિયે, સુખે શીઘ્ર પંથે કીજિયે. લાખે લાજ તજીને કહ્યુ, મેં તે। નહીં જાયેજી રહ્યું; દુખળી નારા હું વેચાણુ, જીવત દાન દીધું એમ જાણુ. દુબળી તારા ચાકર રહુ, મન મળ્યું તે માટે કહ્યું; મારે જીવ રક્ષણ તે તું, હેત પ્રીત ખેાલું છું હું. દુબળી કહે હમણાં તો જાએ, પેટ ભરીને રોટલા ખા; ગયા લાખાછ ડેરે ત્યાંહ, રહ્યો જીવ તા માળિયામાંહ. છપ્પા. ૨૪૪ પરનારીસું પ્રીત, તેને ભાજત નવ ભાવે; પરનારીનું પ્રીત, નિદ્રા સુખે નવ આવે; પરનારીસું પ્રીત, હરિ સેવા નવ સૂજે; પરનારીસું પ્રીત, મુદ્ધિ સારી નવ ખૂઝે; એ પાપ પ પરનાર છે, અપજશ ઉપજે આપના; શામળ કેહે પ્રીત પરનારસું, મેળે માહાતર ખાપના. પરનારીસું પ્રીત, તેને નવે ગ્રહ ક્યા; પરનારીનું પ્રીત, અગ્નિ વરસાદ જ વૂઢયા; ૨૪૫ ૨૪ ૨૪૭ ૨૪૮ ૨૪૯ ૨૫૦ પરનારીસું પ્રીત, દેઢુમાં દુઃખ ઘણેરું; પરનારીસું પ્રીત, થાય અનર્થ અને; પરનારીસું પ્રીત, ભાગૃહીણાના ભાગ; પરનારીસું પ્રીત, ખરેા તનમાં ક્ષયરેગ; પરનારી સાથે પ્રીતડી, યેિા પાપ પ્રસંગમાં; શામળલટ સાચું કહે, ઉચાટ ઉપજે અંગમાં. ૨૫૧ ૨૫૨ ૪૧