પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૫૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૨
શામળ ભટ.

શામળાટ. આળ જીવવું જે બાપા, બાળ હિંમત હરામની; શામળ કહે બાળ તે નારને, કલંક ચઢ્યું જે કામની. બાળ લંપટની લાજ, બાળ પર ધાન્ય જ ખાવું; ખાળ કુંવારા વાસ, ખાળ નીચ સંગે જાવું; બાળ સાધુ સગપણુ, બાળ વિપ્રસું વઢવું; ખાળ ગરચ વિણ ગૃહસ્થ, બાળ જારીનું જડવું; ખાળ પ્રીત પર નારની, રામ નામ વિષ્ણુ માલવું; ખાળ કલંક જે કામની, કહે શામળ પટતરે ખેલવું. ચાપાઈ. નિન્દા કરી બહુ નણદી ગઈ, જઇ માતાની પાસે રહી; કહ્યો અક્ષર દીઠું તે આંખ, પડયો વડે વહુવરના વાંક. નારી નિસરી છેક જ નેટ, પ્રૌઢ ગર્ભ વાધે છે પેટ; નીચ કામ કર્યું એણિયે, માળિયામાં મેડી તેણિયે, તે દૃષ્ટ એઈ આવ્યાં અમા, શાણા સર્વ વિચારા તમે, સસરા સાસુ સજ્જન સહુ, ક્રૂટ ફ્રૂટ કરે છે વહુને બહુ. રાખી વાત છાની આ હાર, કદી વાત જાણે દરખાર; પૈસા માગતાં કરશે ફાક, ખીએ ઇડ ઉપર લે રાક માટે એને પીયર પરહરા, કુથલી ઝાઝી શાને કરે; એનું કર્યું ભાગવશે એહ, નાંણેા કાને તેથું તેહુ. છા. પરહર મન વિષ્ણુ દાન, પરહર વિષ્ણુ હેતે ખાવું; પરહર ખાલી ખ્યાલ, પરહર ચિત્ત વધુ ચહાવું; પરહર વડાયું વેર, પરહર પૂત પૂ; પરહર લંપઢ ગાર, પરહર સંત જે ધૂd; પરહર મિત્ર જે લાલચુ, પરહર લાંચ લે પાંચમાં; શામળ કહે પરહર પ્રેમદા, જે અન્ય પુરુષની આંચમાં. ચાપા કામની સહુએ કુડી કરી, પીયર મહિ મેલી પરહરી, ગાણુગાર ખરવ ઉતારી લીધ, પગરણ પાતળું પેહેરજી દીધ. ૫૬ ૫૧૭ ૫૧૨ ૫૧૯ પર૦ પર૧ પરર પરક ૧૨૪