પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૬૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪૫
ભદ્રા ભામની.

ભદ્રા ભામની. મખમલ સેજે પાઢ જાત, તે ઝાડે કહુાડે છે રાત; જે કસ્તુરીએ નિત્ય જ નહાય, તે ઘુલરાં વીણીને ખાય. જેના દાસી ચાંપે ચરણુ, આપ એકલી રહે છે અરણ્ય; સઘળી વાતનું જેતે સૂખ, તે વેઠે છે ભુડી ભૂખ. ઊંદર ગરભતણે કારણે, કહાડી મૂકી છે બારણે; એક માસ થયા જેટલે, આવ્યા વધુઝારા તેટલે. માલ અનર્ગલ સાથે મેટ, લાખેણી લાખાની પેઠ; ટાંડું બાંધ્યું રહ્યુમાં ફળે, લાખા ઉતર્યો ધુલરાં તળે. દિવસ એ રહી તે ઝાડ, ભૂખ તરસ ને તડકા ટા; સૂરજ આવ્યા જ્યારે શીશ, ખાય છીંક લાખેા તે દીસ, ઊંચી દૃષ્ટિ કરી જ્યારે, નારી વળતી દીઠી ત્યાહરે; ડાકણુ વંતરી હશે એહ, સિદ્ધ શિકાતર જક્ષણી જેવું. કરે ખળદારી દ્વાણ, કે બાળકના લેશે પ્રાણુ; ખેંચી કમાન ચઢાવી તીર, ઉઠ્યા આળસ મરડી વીર. ઉતર રાંડ કરે શું કામ, હવડાં મારું આણે ટામ; નાખે તીર તવ મેલી ખાઈ, માં માર તું લાખા ભાઈ. લાખા કહે છે સાચું વેણુ, તું કીયા દહાડાની બેહેન; વિચંદ કરી હું દીકરી, દંતપુત્ર કસ્તુરે વરી. ભદ્રા ભામની મારું નામ, મહા દુ.ખે રહિ છું આ કામ; વનિતા કેરી સાંભળી વાત, ભલે ભલે હા મારી માત. ઉતારીને લાગ્યા પાગ, આપી રહેવા સુંદર જાગ; અમૃત મેવા આપ્યા આહાર, પહેરાવ્યા વસ્ત્ર એ સાર. આ જે માલ ખજાના દ્રવ્ય, સમૃદ્ધિ સળી પાસે સર્વ; ભાજન મનભાવતાં જમે, વણુઝારીઓમાં રગે રમે. બેહેન તમારે સાસરે સુખ નથી, પિયરમાં કઇ પશુ દુઃખ; એકલાં કેમ આવ્યાં છે. તમે, તે અચરત પામું છું અમે. વિસ્તારીને મુજને કહેા, સંદેહ કહાડી સુખે રહેા; ભાઈ વિતક વગેખા તણાં, કહેતાં પાર ન આવે ધાં. દેવરિત્ર સરખું જે થયું, મુજ જીભે નવ જાએ કહ્યું; સાને શ્યામ ને સાચે જા, દૂરાચારી ભાલે સૌ પૂંઠ. ૫૪૮ ૫૪૯ ૫૫૦ ૫૫૧ પર ૫૫૩ ૫૫૪ ૫૫૫ ૫૫ ૫૫૭ ૫૫. ૫૫૯ ૫૦ ૫૧ પર