પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૭૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૫
ભદ્રા ભામની.

ભદ્રા ભામની, જાણે ગંગ તરંગ, માનસરાવર્માન, ક્ષિપ્રા ફૅઠ કરી છે; અનુમાન સુરસરી છે; દૈવ ઉપમા કાંઈ દેવની, જે નરે કર્યાહી દીઠી નહીં; શામળ કહે ઉજેણુમાં, તેજ પુંજ દીસે તહીં. ચાપાઇ. હરખ્યું. હરદેવ વેગે જાય, સમીપ આવ્યા રાજસભાય; ધર્મધુરંધર એવા ધીર, વિક્રમસેન સમે નહિ વીર. અવર ઉપમા । નવ દેવાય, નથી સુંઠ ખાધી ! માય; તિહાં વિષે દીધી આશિષ, રાજ અવિચળ ક્રોડ વરીશ. હા. પંચતણું પરાક્રમ, લેહેર સાતની સાહિયે; નવ રાખ્યા જુજ નેહ, દેવ દશ મહિમા મેહિયે; વીશ તણેા વિશ્વાસ, પંદર રહેા તારે પૂરી; ખત્રીસ ચૌદ માહાતર, આઠ સાથે સત્ય સૂરી; એકતણી હાય આમન્ય, ચાર ધર્મ ચિત્તે ચડે; અગિયારતા સ્માદર અધિક, શામળ સત્યવિક્રમ વડા, ચાપાઈ. પ્રદક્ષિણા કરી લાગ્યા પાગ, સુદર બેસણુ આપી જાગ; ક્યાંથી પધાર્યાં કયાંહાંરહા, ઢામ સેવક સરખું ઢાંઈ કહેા. છેવુ છેડેથી એક પત્ર, કર સાંપ્યું વિક્રમને તંત્ર; હું નથી જાણુતા છે શું કામ, પત્ર આપવા આવ્યા આ ઠામ. વાંચ્યા કાગળ વિક્રમ વીર, ચાલ્યાં આપ નયણેથી નીર; પરદુ:ખે જેનું દિલ ખળે, તેને નેત્ર આંસુડાં ગળે. કાગળમાં લખ્યું છે જેહ, ધ્રાંટે વિક્રમ વાંચે તે; સુણા સભાસદ સહુકા કાન, ધારિયે એક ચિત્તેથી ધ્યાન. છપ્પા. અમૃત વાડી માંહ, ત્યાં ગવ એક પેટા; માન સરેાવર નીર, તીર કાંગા જઈ ખેડા; નિર્મળ ગંગા તાય, જેય તા ગલિમાં ઢળિયા; પદ્મિની પ્રેમદા પુત્ર, ભૂત અંતરમાં મળિયા; G પ ૬૭૭ 2 Fo ૬૮૧ ર સમય