પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૭૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૭
ભદ્રા ભામની.

ભદ્રા ગામની. લેખ લખી આપ્યા હ્રાથમાં, વિપ્ર વળાવ્યે સહુ સાથમાં; મહારાજાને ચિતા પડી, નિશ્ચિત ન બેઠો એક ઘડી, મનવેગી એક સાંઢ વિવેક, પાતે પાખરી કરી વિશેક; અન્ન જળ નિદ્રાને તજી, ચાલ્યા ભ્રૂપ ભૂધરને ભજી. તીજે દિન આવ્યા તે ઠામ, ઠગપુર પાટણ તેણે ગામ; નિશ ચચા જેવા કારણે, ખેડા જઇ ગુણકાબારણે. દીઠી સાંઢ ગુણુકાએ વળી, ધણી દાઢ લેવાને ગળી; જે જન એ માગે તે દે, કરું ચરિત્ર તે સાંઢ જ લેઉં. જે રીઝાવણુ જીવતી રીત, કરી દેખાડી પૂરણ પ્રીત; હાવભાવ કામની બહુ કરે, મહામુનિ સરખા પણ કરે. પરનારી સહાદર જેહ, ચૂકે યમ દેવાંશી દેહ; ઊંચી મેસું અટારીએ, મારુ કામની કટારીએ. છળભેદ કરે જેટલે, તે નર પશુ માલ્યા તેટલે; તારે ઘેર હાયે જે દાસ, પ્રીતે કરી લાવેા મુજ પાસ. જ્યારે મન માને માહરુ, ત્યારે કહ્યું કરું તાહરુ; તે વાત ગુણકાને ગમી, નરપતને નારી તે નમી. લીધા દીપક પેાતે હાથમાં, તેડ્યો રાજા સખી સાથમાં; દશ ચાગણી તેને પાસ, પ્રીતે સહુ દેખાડી દાસ. રાજા સહુને દૃષ્ટે જોય, વખાણુ વાતમાં નાવે કાય; ચતુરા ચાલીશે નવ ગમી, કહે દેખાડા કા એક સમી. ભદ્રા બેઠી રાજસ્વરૂપ, ત્યાં લાવી ભામની તે ભૂપ; અલપણે તૈયે આકાર, દીઠો ભૂપતિએ બહુ ભાર. વિપરીત એ ગુણુકાની વાત, ન હાય એ ગુણુકાની જાત; ગુણુકા હાય તે હરખે મંન, એ નારનું દાઝે છે તન, ા. આભમાંહે જેમ ઈંદુ, રહે પરંતર પામી; વિભૂતે ઢાંક્યા વનિ, દેખાયે જ્યમ દામી; ટાળાં વધેાઈ જેમ હરણુ, અરણ્ય જ્યમ એક કરતી; રાક્ષસીગ્મામાં સીત, ચિત્ત એક કાપ કરતી; જેવું કમળ ફરમાઈ ગયું, વનિતા કેળનું રૂમડું; શામળ આકારે આળખી, મહિપત જોતે મૂખડું. ૬૯૧ ૬૯૨ ૬૯૨ ૬૯૫ ૬૯ ૬૯૭ ૬૯૮ Goo ૭૦૧ પૂર 1903 ૪૫૭