પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૭૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૨
શામળ ભટ.

કાર શામળાટ. કસ્તુર કુંવર એમ નિકળ્યા, ન સર્યો એક અર્થ; જાઉં ધેર્ હું જીવતે, ઘણુા ધેર છે ગર્થ. પરમેશ્વરે આપ્યા હશે, ને તે વેળા તેન; રત્ન હી ધેર છીંકનાં, ડગલે ડગલે ધન. આપે થઇને એકલા, ચર્ચા જોવા કામ; ત્રાંબાવટી નગરી ગયેા, ધર પેાતાને ઠામ. પૂછ્યું જઈ પટંતરે, આપે રહી એકાંત; ત્યાંતાં એક માસ મળ્યું, ભાંગી મનની ભ્રાંત. દંતકુંવર કરોડપતિ, કુશલ છે કહેા ઠામ; વેપાર વણુજ વા કરે, ગુણુ દેવા છે ગામ. શાહપુત્ર પરિવાર છે, શી છે ધરની રીત; નામ એનું મેં સાંભળ્યું, તેથી મારે પ્રીત. ચાપાઇ રખે વીરા પૂછે કંઇ વાત, તે ઘેર વરત્યેા મહા ઉત્પાત; તેના કુવર ગયા પરદેશ, ધેર વહુ રહી જોખન વેશ. હરામ મુદ્ધિ તે નારે કરી, પિયર મૂકી તેને પરહરી; તેના પિતાએ જાણ્યુ આપ, મૂકી વન તેને માબાપ. ત્રંબર્સને તે જાણિયું, અધર્મ મનમાંહે મણુિયું; લૂંટી લીધા ધરભંડાર, ગયા કાર ખાયા વેપાર. સર્વે પેઢિયે ઉઠી ગઈ, ભૂંગળ સાથે ભેગળ રહી; દંત હતા તે દાતણ થયા, હવડાં સદાવ્રત લેવા ગયા. લગર ખાઇ ભરે છે પેટ, વેપારતણી ઉઠી છે વેઠ; અનું નામ ન લેશા તમે, પૂછ્યું તા કહિયે છિયે અમે. દાહરા. પ્રલે ઢાળ સમ ઉકહ્યું, ઉઠી અંગે ઝાળ; હવે હાણુ દેહની કરું, આણું મારા કાળ. ધિક અવતાર એ માહરા, બિક ડહાપણુ બ્રિક રૂપ; ધિકાર અકલ એ અમતણી, જઈ પડું જળ કૂંપ એપાવા માંડ્યુ ફૂપમાં, વધુ સાંભળી વાંક; જીવતા નર ભદ્રા પામશે, સંભારી એ અંદ. ૭૨ ૭૬૩ ૭૬૪ ૭૬૫ ૭t ૭૭ 92 ૭૬& 9. ૭૭૧ 1992 sa wor પ