પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૮૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૬
શામળ ભટ.

શામળભટ પુરમાં પાસે રાખિયા, કસ્તુરચદે કુમાર; રાત પડી રળિયાતમાં, વિક્રમે કર્યો વિચાર. મહિમા માટે માવડી, હરસિદ્ધમાત હજૂર; વ્યાપી રહી જે વિશ્વમાં, નારાયણી નિધિ નૂર. સર્જનહાર સહારિણી, કરતા હરતા કામ; જગમગ જ્યેાતિ જીગમાં, નવે ખડમાં નામ. પ્રીત; દેવીને દેહુર ગયા, પુજા લઇને સહસ્ત્ર નામથી સ્તુતિ કરી, ડા ગુણુની રીત. આધાર અંગુઠે એકથી, ઉભા રહ્યો એક પહેાર; દેવી શબ્દ દેહેર થયા, માગ માગ આર. માતા માગું એટલું, તું જાણે છે જ; અંતર્લૅની અધિપતિ, રાખા છે નિત્ય લાજ. કુંવર કસ્તુરચંદના, રત્નસાગર જે ;િ તે મળે માતા મને, એહુ અતાવા વિદ્ માતા કહે મહિપત સુણા, વસે વિધ્યાચળ વેગળા, આધી દીશા ઇશાનમાં, દંડક નામ દાનવ વસે, મક્કલ ધરીને અંત; પશ્ચિમ રે પંથ. ગેહેવર એક ફ્રાય; તેત્રીશતણા છે રાય. ઉપાસન અકું કરે, જક્ષણીકે ઘેર; ઔષધી તેના હાથમાં, ગુણુ તેમાં બહુ ધાર એક રાખે છે. દીકરા, ખીજી રાખી નાર; દહાડે ! દેખે નહીં, પ્રીછે નહિ કા પાર. ઔષધી એ અંજન કરે, કરી નાંખે છે કાઠ; માઝમ રાતે માનવી, ઠીક બતાવે ઠાઠ. થાપાઈ નિત્ય જક્ષણી તેને ખાય, ઉદય થયે સજીવન થાય; માટે ત્યાં પ્રીતે પરવરેા, પ્રસન્ન જઈ જક્ષણીને કરા. જા વચન થયું માહ”, કહ્યું કરશે જક્ષણી તા; તાહરા આગળ વધો ધર્મ, અને એ ભાગવશે કર્મ, ૮૨૧ ૮૨૨ સરક ૮૨૪ ૮૨૫ ૨૬ ૦૨૭ ૨૮ ૮૨૯ ૮૩૦ ૮૩૧ ૮૨

૩૩

૮૩૪