પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૮૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬૮
શામળ ભટ.

૪૬૮ શામળાટ. દુ:ખભંજન દાવ આવિયા, કરવા નર પરકામ; બાંધી મેલ્યાં છે મે જણાં, તે પહોંચાડું ઠામ. વિક્રમ એક વૃક્ષે યજ્યે!, શિર આર્થામયા સૂર; “દૈત દશાથી આવિયા, પાપતા જે પૂર. પુરુષ જીવાક્યો પલકમાં, નિમેખ વાડી નાર; દીપકન્યેાત દીપાર્શાવાં, આવી જોગણી ઠાર. કાયા કાપી ક્રાડશું, સર્વ મળ્યા સદ્વેગ; ભાવ ધરીને આપિયા, લે ભવાની ભાગ. ભવાની લ્યે. આ સક્ષ કરા, વચન બંધાણી વેશ; વણુ જીવાડે વહી ગઈ, દેવી દક્ષણ દેશ. ચાપાઇ exe ૮૫૦ ૮૫૧ પૂર ૨૫૩ પ્રગટ રૂપ પેાતાનું કર્યું, વનિતા પ્રત્યે વચન ઉર્યું; રખે ચિતા કરતાં કા આપ, મેળવુ તમારા મા તે આપ. હકાર્યો વૈતાળ જ વરત, રથ રઢિયાળા આણ્યા તરત; રત્ન અમુલખ લરિયાં ત્યાંઢ, બાળક એસામાં તેમાં. તે ઘડી તે વેળાએ તેણુ, આવ્યા અધિપત શ્રીઉજેણુ; ભદ્રા પાસે આવ્યા ભૂપ, હસ્તે મુખ રઢિયાળુ રૂપ. કસ્તુર મળ્યાનુ શું એધાણુ, પ્રીછે કેમ તેને પ્રમાણુ; ડાખી કુખ કટીને લક, ઉજ્જવલ લાખું અને અક રત્નસાગર કુંવર ને મળે,શે એંધાણે વળગાડે ગળે; ઠ્ઠી આંગળી જમણે હાથ, દીઠી ડાબા પગને સાથ ૫૮ પ્રગટ પારખુ એન્ડ્રુ વતન, ખાય છીંક તા જડે રતન; કર્યાંથી મારાં કર્મ જ માંડુ, એવા પુત્ર મળે તે કર્યાં. તે નારીને દીધી આશ, આવ્યા કસ્તુશાને પાસ; ભદ્રા જો મળે ભામની, કેમ આળખે તે કામની. તે આળખવાનું કારણ કશું, અતુલ્ય તેજ તેની દેહ વસ્યું; પદ્મ કર ડાખામાં સૂત્ર, ખત્રીસ લક્ષણેા પ્રસવે પુત્ર. નર નારીને ત્રીને તન, મેળવ્યા એક મહીપત મન; ભાનિયે દીઠા ભરથાર, ચાલી હરખ આંસુની ધાર ૮૫૪ ૮૫૫ ૨૫૬ ૮૫૭ ૮૫૯ ૮૦ ૧ 43