પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૪૯૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭૫
શામળ રત્નમાળા.

શામળ રત્નમાળા. ક્રિયા બુદ્ધિ બળવંત, ક્રિયા ગુહા ને ઘેાડા; ક્રિયા કપૂત સપૂત, રામ લક્ષ્મણુના જોડા; નર નાર જાર ને સતી ક્રિયા, જારી જેતે વારણે; શામળ કહે માન ગુમાવિયાં, કુડા પેટને કારણે. કઈ લઇ ને અલછ, કઈ રજિત ને રગા; કઈ રૂપઢિણુ તે રત્ન, કઈ ગંદી તે ગંગા; કઈ મૃગનેણી નાર, કઇ વળી આંખે કાણી; કઈ દાસી તા દેખિયે, રીઝવાળી કઇ રાણી; એ લપાડશખ લેખા વિના, ક્ષાવંત વળી કહ્યા; શામળ કહે કવિ કાવીદ પણ, પેટતણે વશ સઉ રહ્યા. વિદ્યા વિષે. સદવિદ્યાથી સુવર્ણ, શરણુ સદવિદ્યા સત્યે; સદવિદ્યાથી સ્વર્ગ, વીખ ઉતારણ વિત્તે; સવિદ્યાથી સિદ્ધિ, કળે વચના વર વાણી; સદવિવાથી રિદ્ધ, જગતમાં સધળે જાણી; સવિદ્યાને વશ સર્વ છે, સવિદ્યા ત્યાં શી મા; શામળ કહે સર્ણવદ્યા વિના, ભટકે ગુહીણા ઘણા. લક્ષપતી તા લાખ, દિઠા નિર્માલ્ય પ્રમાણે; જાય રાયનું રાજ્ય, ૫ પણ રહે ન ટાણે; કુળ પશુ ડ્રાય કલક, જોર જોતામાં જાય; નૈખન પણ વહી જાય, વંશ નિર્વશી થાય; નહિ રાજ ચાર કે અગ્નિ ભય, માગ મુકાવે બહુ થકી; સત પુરુસ્કે મન માનો, સદવિદ્યા છે શુભ સહુ થકી. વિદ્યા મુકાવે માગ, પૂર્ણ જશ વિદ્યા પામે; વિદ્યા શાભે વાન, નૃપતિ વિદ્યાને નામે; વિદ્યામાંહિ વિવેક, વિમળ વિદ્યાથી વાણી; વિદ્યાને વશ વિશ્વ, જગતમાં માહિની જાણી; સવિદ્યા રવિશાલ છે, વિદ્યાથી વડું નહિ કશું; સવિઘા આગળ ધન કચું, વિદ્યા વિહિન નર તે પશુ. પંડિત ખાગળ મૂઢ, હંસ આગળ જ્યમ અગા; પંડિત આગળ મૂઢ, કાઠિલા ાગળ કા; ૪૭૫