પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૦૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૧
શામળ રત્નમાળા.

શામળ રત્નમાળા. જીવાનીના જોર વિષે. જેને જુવાની અેર, પુન્યની વાત ન પીછે; જેને જીવાની ર, ઈશ અર્થ કંઇ નહિ ઇચ્છે; જેને જુવાની જાર, પરસ્ત્રી ઉપર પ્રીતિ; જેને જુવાની બૈર, રુડી નવ રાખે રીતિ; છે જોર જુવાની જેને, અંધ તે આડે આંક છે; શામળ કહે ચૂક્યા ચતુર નર, વણ બુદ્ધિના શેશ વાંક છે. હસ્તી જોખન હોય, જ્યારે મદમાતા મહાલે; અશ્વનુ જોખન હાય, મશાલા ચરી જ્યાં ચાલે ભ્રંશનુ ખન હાય, ભલા જ્યારે ભાદરવે; નરનુ ભેખન હેાય, પુત્ર દાલત તન નરવે; રાજાનું ભેખન રાજ્ય છે, પરિપૂરણ સમરથપણું; કાર્માનનું જોખન કથ છે, શામળ કહે શું કહુ ધણું, કઈ જોખનમાં જાર, ડી રામાથું રમિયા; કઈ એખત જશવંત, ભાગ્યશાળી થઇ મિયા; કઈ જોબન જર કાજ, જૂઠ કરતાં નવ યું, કઈ જોબન જશ લીધ, ધર્મ કરી પાપજ યુ; કઈ બ્લેખનમાં જીતી ગયા, હરામી હાડે હારિયા; મનમા તે જીવતા રહ્યા, કઈ માયાએ મારિયા. કઇ બ્લેખનને જોર, જગતમાં ખનિયા જોગી; અડસઠું તીરથ અટન, ભાવ ભરપૂરે ભાગી, ફર્સ્ટ ક્લેખનને જોર, પ્રસિદ્ધિ પામ્યા પ્રાણી, કઇ બ્લેખનને જોર, ભણ્યા વિદ્યા રસ વાણી; જે સત્ય અસત્ય ભુદું ભલુ, જંખનમાં સ્થિર થાય છે; શામળ કહે જૈખન ભૈરમાં, વેગે જન હિ જાય છે, રમઝમ કરતી રંભ, રહે પાળી ને પાષો; થયાં શિથિલ ગુણ ગાત્ર, દેશ જન કહશે ડોશી, તુ જોખનનું બેર, જાર ગુણ તેના ગાતા, પડી ગયા પછી દંત, માટપદ કહે સઉ માતા; વાંકા અંગેાડા વાળતી, શુભ શણુગાર રે સદૂ; મુઠ્ઠી થઇ દીઠી અ ધાળે કુશે કર લાકડી, ૩ ૪૯૧