પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૦૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૨
શામળ ભટ.

૪૨ શામળભ ધાળા થાશે કૅશ, ડાડી કહેવાશે ડેાસી, વિપરિત થાશે વેષ, તનૂ પાળી ને પાષી; થરથર ધ્રુજો ચૂળ, નમી જાશે મે તેણુ; પડે દેહમાં વહુ, વદાથે વિપરિત વા; વળી લીંટ ચુશે હુ નાકથી, ધ્યેય કાન મેરા થશે; સેવા પ્રભુને શામળ કહે, જેમન એર ઝટ વહી જશે. યમ વાળની છાંય, ચાર પળના છે ચટકા; મનમાં ચેતા મનુષ, મા રાખીને ખટકા; રાખ્યું તે નહિ રહે, રૂપ ને જોબન ડું; વૃદ્ધ થઇ જશે વેપ, લંક રહે તે બહુ કુટું; છે કાણુ ટૂંક કે રાષ્ટ્રિયા, રૂપ વૃદ્ધ તે માળનુ; શામળ કહે રાખ્યું નવ રહે, સર્વ વેણું કાળનુ. સદ્ગુણદુર્ગુણ વિષે. ચંદ્રવારણાં હાય, ક્રાય ખાંતે નવ ખાયે, આવળકરાં ફૂલ, તથિ શિવ નવ પૂજાયે, ઝાકળરાં નીર, તૃષા તેથી નવ ભાંગે; ખગલા ઉજજવલ હાય, હંસને કામ ન લાગે; દેખાય કરા માતી સમા, આબ્રણ નવ એપે અશાં; કવિ શામળ કહે સાંખી જુએ, ગુણ વિષ્ણુ રૂપ કહેા કયાં, કામ ક્રાય ને લાલ, માડ માયા નવ મંડે; અહંકાર અભિમાન, છક્ક છળ ભેજ છંડે; પરધન ને પનાર, તજે પરનિદા પ્રીતે; સત્ય સાથે સબંધ, રજોગુણુ રાખે રીતે; દે દાન માન સન્માન શુભ, પરમારથ પ્રીતે કરે; ને ગૃહસ્થમાં ગુણુ એટલા, તા કાતર ઉદ્ભરે. પ્રતિદિન પ્રાતઃકાળ, સ્નાન સધ્યા શુભ સેવા; ગગાજળ સમ ગણે, પિતા માતા ગુરુદેવા, ગાય વિપ્રનાં વૃંદ, તુળસી પીપળને પૂજે; જીભ અે જામ, સત્યની વાણી સૂજે, ભાજન કરાવી ભાજન કરે, યથાશક્તિ દાતા

શામળ સદ્ગુણી ગૃહસ્થ તે, સહજમાં જ સ્વર્ગે ગયા. 3