પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૧૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯૫
શામળ રત્નમાળા.

શામળ રત્નમાળા. સાસૂર્ક કલંક, પાપણી વહુ પરકાશે; કુમિત્ર મિત્ર કલક, વિશ્વ સધળામાં વાસે; શેતણુ જ કલંક, ખુની વાણુાતર ખોલે; કંથતણું જ કલ, બુદ્ધિહીણી શ્રી મેલે; આપણે ઠામ દેખાયા, લંક મેાલે આપણું; શામળ કહે તેનુ પરખયે, પ્રથમથી જ લુચ્ચાપણું. હાસકી બહુ હાણ, હ્રાસથી ગરુઆ ગાંજે; હાસથી હાયે કલેશ, હ્રાસથી ભવન જ ભાંજે; હાસથી રાય, હાસથી હિમ્મત હાર, હ્રાસથકી જસ જાય, હ્રાસ વધુ માતે માટે; હસવાથી દુશ પહોંચે નહી, હસે ખાડે લાગે ખરી; શામળ કહે શાણા સમજો, કરશો નહિ કન્દુિ મશ્કરી. શામળ રત્નમાળા સમાસ ૧૪ ૧૫ ૪૫