પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૫૧૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૧
અખેગીતા.

અખેગીતા. માયા સ્વર્ગના ભાગ વખાણે, અને મીક દેખાડેનકની; તે કામનાએ લાગ્યા કે, ભાઈ ગતિ જેવી કૂપચાની. કામ ધામ ને ધન દ્વારા, માત પિતા સુત બાંધવા; વર્ષે વેષ ને રૂપ મુદ્રા, નમણુ ઠમણુ દેવ વંદના. ચાલ ચાતુરી ચૌદ વિદ્યા, વિદ્યા સર્વ સાધના; પંડિત જાણુ કવિ ગુણી દાતા, સર્વ માયા કેરી આરાધના. રમે રમાડે આપ માયા, નીચેા ઉંચા લઈ ચડે; જેમ મર્કટ હીંડે માગતા, પેલા ભિક્ષુક ક્રેડે રડવર્ડ. એમ ઉમે બહુ ભવ વિષે, પણ ભેદ કાયે લહે નહીં; દારી સંચારા માંહિ માયાતણા, ભૂલવણુ મેટી એ સહી. કહે અખા સહુકા સુશે!, નમે જુએ અંતરના તંતને; એ જાળમાંહેથી તે જ નિસરા, તે સેવા હરિગુરુ સંતને કડવું ૭ મું. માયા માટી જગમાંહે નટીજી, તે માગળ કાઈ ન શકે ખટીજી, હરિહરઅજથી આઘીવટીજી, સમજી ન જાય એવી માયા અટપટીજી. ૧ પૂર્વાવા સમજી ન જાય એવી માયા, દીસે નહીં ને અલવતી; ચૌદ લીકાની આદિ માતા, કારથી પહેલી જે હતી. ત્રિગુણુ પહેલી શૂન્ય સામ્યની, તેણે ગુણ જન્મી ઉભા કર્યો; પછે જનની ચૈ તે ચેષિતા, પછે અલ પેષી પેાતે વર્યાં, શિક્તિ ચતુરા ચરાચર, ગુણુ સાથે ભજે ભળી; દેવ દાનવ નાગ માનવ, રમે રમાડે એકલી. ઊનાભ જેમ ઉર્જા મૂકે, ને વળી પાછી લખે; તેમ માયા ચિક્તિ માટે, માહાટુ સામર્થ્ય એ વિષે. ત્રિગુણ થઈ ચાવીસ રૂપે, તેના ભેદ કહું કથી; જ્યમ જલ જમાયે શીતયેાગે, તેને જડતા પ્રગટે માંયથી. સત્વ રજ તમ રૂપે થઈ માયા, પછે એક એકના બહુ થયા; પચભૂત ને પંચ તન માત્રા, તામસના નિપજી રહ્યા. રાજસની ઈંદ્રિય દશે, અને દશે તેના દેવતા; ઇદ્રિયે ઇંદ્રિય તે વશ્યા, આપ આપણું સ્થળ સેવના G . ૧૧ ૫૦૧ ૪ 19